01/07/2025
*સમસ્ત આહીર સમાજને અપીલ*
🙏🏻🤝🤝🙏🏻
રાજકીય કિન્નાખોરીનો ભોગ બનેલા આપણા સમાજના ભામાશા
*માનનીય શ્રી હીરાભાઈ જોટવા* ની અન્યાયપૂર્ણ ધરપકડના મુદ્દે આહીર સમાજના સ્વાભિમાન માટે તમામ જ્ઞાતિજનોએ સામૂહિક રીતે અવાજ ઉઠાવવો મહત્વનો અને જરૂરી બન્યો છે. *આ બાબતે સમસ્ત આહીર સમાજ તથા આહીર સેના મોરબી દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવશે.*
*તો તમામ જ્ઞાતિજનોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને સહભાગી બનવા ખાસ અનુરોધ છે...* 🙏🏻🙏🏻
▪️તા. ૦૨/૦૭/૨૫ બુધવારે
▪️સમય. બપોરે ૨:૩૦ કલાકે
▪️સ્થળ: કલેકટર કચેરી મોરબી ખાતે આવેદનપત્ર આપામાં આવશે.