Positive Morbi

Positive Morbi એક નવા જ અભિગમ સાથે

07/05/2026
07/05/2026

ધોરણ 10માં મોરબીની નવયુગ વિદ્યાલય અગ્રેસર, સાક્ષી સવસાણીએ મોરબી સેન્ટરના ઈતિહાસમાં મેળવ્યા સૌથી વધુ 591 ગુણ

- નવયુગ વિદ્યાલયમાં અભ્યાસ કરતી સાક્ષી સવસાણીએ ધોરણ 10 બોર્ડની પરીક્ષામાં 99.99 પીઆર મેળવીને સમગ્ર ગુજરાતમાં પ્રથમ નંબર મેળવ્યો

- સાથે જ મોરબી સેન્ટરના ઈતિહાસમાં સૌથી વધુ 591 ગુણ મેળવીને ઈતિહાસ રચી દીધો

બોર્ડમાં A1 ગ્રેડ મેળવતા 35 વિદ્યાર્થીઓ, A2 ગ્રેડ મેળવતા 46 વિદ્યાર્થીઓ સાથે શાળાનું કુલ પરિણામ: 97.91%

નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રમુખ પી ડી કાંજીયા સાહેબે ઝળહળતું પરિણામ મેળવવા બદલ તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને શુભેચ્છાઓ પાઠવી છે

less

06/05/2026

મોરબીની ઉમા વિદ્યા સંકુલની વિદ્યાર્થીની હસ્તી વિરમગામા SSC બોર્ડમાં સમગ્ર ગુજરાતમાં દ્વિતીય ક્રમે

Address

Akshar Arcade, First Flor, Near Ravapar Road, Bapa Sitaram Chok
Morbi
363641

Telephone

+919879450265

Website

Alerts

Be the first to know and let us send you an email when Positive Morbi posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Positive Morbi:

Share