
17/06/2025
મોરબી, માળિયા, ટંકારામાં ભારે વરસાદ
જિલ્લામાં કાલનો વરસાદી માહોલ યથાવત્, ગય કાલ થી જ વાદળો ઘેરાયા હતા,કાલે રાત્રે ઘણા વિસ્તારોમાં મેઘરાજા એ સારી એવી બેટિંગ કરી. આજે બપોરે 2 વાગ્યા બાદ મોરબી ટંકારા અને માળિયામાં ધોધમાર વરસાદનો એક રાઉન્ડ જોવા મળ્યો અને હળવદ અને વાંકાનેરમાં પણ ધીમીધારે વરસાદ યથાવત