04/05/2025
આપણાં FB page પર ચાર મહિના પહેલા કરવામાં આવેલ માવઠા નું અનુમાન સાચું પડેલ છે. ધુમ્મસ ને ધ્યાને લઇ કમોસમી વરસાદ માવઠા નું અનુમાન ફરી એક વખત સાચી સાબિત થઇ
ગુજરાતમાં અનેક જગ્યાએ ભારે પવન સાથે કમોસમી વરસાદ માવઠું થતાં ખેડૂતો ને મોટા પાયે નુકસાન