HMTV Gujarati

HMTV Gujarati HMTV Gujarati is providing Gujarati Samachar including various categories. The founder of hmtvgujrati.com is Irfan Paleja & Yunush Paleja.

HMTV Gujarati is a Multi-language news Website owned by The Host Morning TV Multimedia Private Limited. It is associated with several other sister Websites channels which provide coverage in Hindi, and Gujarati languages of India. Host Morning TV Multimedia Private Limited was launched in March 2023, as hmtvgujrati.com. The parent company was established on 26 December 2022, as Host Morning TV Mul

timedia Private Limited. CIN for HMTV Gujarati News is U22300GJ2022PTC137803. HMTV Gujarati is providing Gujarati Samachar including various categories like Gujarati news, national news, sports news, health news, editorials, stories, national news, religion news, and crime news. visit our website for more info on hmtvgujrati.com.

16/07/2025

મોરબી માં વ્યાજખોરોનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે વિજય ચાવડા પોલીસ અધિકારી કહે કે મારા વિરુદ્ધ ફરિયાદ કે અરજી કરીશતો પોણા મોરબી ને તકલીફ પડે કેમ આખા મોરબી ને વ્યાજે પૈસા આપ્યા છે? #મોરબી

16/07/2025

"મોરબી ના એક પોલીસ કર્મી વિજય ચાવડા અને તેના મળતીયા ઈનુસ ઈસ્લામ સુમરાએ વ્યાજના ચકરમાં ફસાવ્યા!
#મોરબી

"વ્યાજખોરોને નાબૂદ કરવાની વાત કરતા હતા... હવે ખાખી ધારી જ વ્યાજખોર નીકળ્યો – હવે કાર્યવાહી કોણ કરશે? ધારા સભ્ય કે પોતે ભ...
15/07/2025

"વ્યાજખોરોને નાબૂદ કરવાની વાત કરતા હતા... હવે ખાખી ધારી જ વ્યાજખોર નીકળ્યો – હવે કાર્યવાહી કોણ કરશે? ધારા સભ્ય કે પોતે ભાગીદાર?" મોરબી પોલીસ વડા તમારા નિષ્ઠાવાન પોલીસ કર્મી કારનામા....!
#મોરબી

06/07/2025

મોરબી મોહરમ માં 47 સબીલ માં હુસૈની રંગ છવાયો જુઓ લાઈવ અવનવી વાનગીઓ નું વિતરણ ચાલુ વરસાદે ચણા બટેટા નું આયોજન કરાયું!
#મોરબી

06/07/2025

મોરબી મોહરમ જુઓ લાઈવ તાજીય હજારોની સંખ્યામાં મુસ્લિમ બિરાદરો તાજીયા જુલસ માં જોડાયા હુસૈની રંગ છવાયો જુઓ લાઈવ
#મોરબી

06/07/2025

મોરબી મોહરમ ના માતમના તહેવાર અંગે મોરબી ના રાજમાર્ગો પર થી હજારોની સંખ્યામાં તાજીયા જુલસ નિકળ્યું રાત્રે ઠંડા થશે બાદમાં તાજીયા નંબર મુજબ માતમા પરત ફરી વળશે! જુઓ લાઈવ ઠેર ઠેર સબીલોમા અવનવી વાનગીઓ નું લગર બટાય રહ્યું છે જુઓ લાઈવ 47 સબીલ
#મોરબી

05/07/2025

મોરબી માં તાજીયા ફરશે રાજમાર્ગો પર ત્યારે 47 સબીલ કમીટી દ્રારા ઠંડા પીણાં સહિતનું વિતરણ જુઓ લાઈવ

05/07/2025

મોરબી સામાકાઠે કાંતિનગર યા અલી સબીલ કમેટી લાઈવ જુઓ

04/07/2025

મોરબી કુવાડીવારા પીર છબીલ કમેટી દ્રારા અવનવી વાનગીઓ નું વિતરણ દર વર્ષની જેમ આ વર્ષે હિન્દુ મુસ્લિમ એકતા સાથે ઈમામ હસન હુસૈનની સાનોસોકતથી યાદગાર મનાવી રહ્યા છે
#મોરબી

Address

Morbi

Alerts

Be the first to know and let us send you an email when HMTV Gujarati posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to HMTV Gujarati:

Share