24/08/2025
બંગાળની રહેવાસી રીના દત્તાએ પોતાની વિદ્યાર્થીની સાથે લગ્ન કર્યા છે. કોલેજ પ્રોફેસર હોવા છતાં, તેણીને તેના વિદ્યાર્થી સાથે પ્રેમ થઈ ગયો અને તેણે નક્કી કર્યું કે તે તેના વિદ્યાર્થી સાથે લગ્ન કરશે. તેના પરિવારના વાંધો હોવા છતાં, તેણીએ બધાની વિરુદ્ધ જઈને તેની વિદ્યાર્થીની સાથે લગ્ન કર્યા.