Kshatriya Maratha News

Kshatriya Maratha News News and information

07/07/2024

Breaking news भेस्तान पुलिस थाने भानोदरा की हद्द में तीन दिन पहले डिब्बे में मिली हत्या कर फेंकी लाश में पुलिस को सफलता मिली है। एस हत्या में सामिल एक महिला एवं एक पुरुष को धरदबोचा

28/03/2024

मित्रो
लोकसभा चुनाव २०२४ मे एक प्रश्न पूछो आपके सांसद ने आप के क्षेत्र मे शिक्षा, अस्पताल, रोजगार के लिए कार्य किए है। जरा पूछो

सुरत शहर पुलिस के सलाबतपुरा थाने में पुलिस एवं स्थानीय लोगों में नोंकझोंक, पीसीआर वैन में तैनात कुछ पुलिस कर्मि नशा में ...
30/04/2023

सुरत शहर पुलिस के सलाबतपुरा थाने में पुलिस एवं स्थानीय लोगों में नोंकझोंक, पीसीआर वैन में तैनात कुछ पुलिस कर्मि नशा में होने की बात ? रूस्तमपुरा में कोल कर पुलिस बुलाई गई थी। शिकायत कर्ता को ही पुलिस ने पीटा एवं मोबाइल छीन लिया होने की बात?? नशा बंदी वाले राज्य में कुछ पुलिस नशेड़ी??

30/12/2022

          गुजरात सरकार बनते ही सरकारी जमीनों पर कब्जे करने का धंधा जोरों से शुरू। भाजपा के कुछ दबंग नेता कर रहे हैं पांड...
30/12/2022

गुजरात सरकार बनते ही सरकारी जमीनों पर कब्जे करने का धंधा जोरों से शुरू। भाजपा के कुछ दबंग नेता कर रहे हैं पांडेसरा जीआईडिसी में मार्जिन जमीन पर कब्जा। स्थानीय लोगों ने विरोध किया तो धमकी दे कर चुप करा दिया। करोड़ों रुपए कि जमीन पर चला बुलडोजर। अधिक खुलासा कुछ दिनों में।

25/12/2022

22/12/2022

સ્વચ્છતા અભિયાન અંતર્ગત ઉધના વિસ્તારમાં બીઆરટીએસ રૂટ ઉપર મૂત્ર વિસર્જન કરતો બસ નો ડ્રાઈવર
Surat, Gujarat BjpSurat ward23 Surat City Development Forum C R Paatil Aam Aadmi Party Gujarat Mahendra Patil Nana

*એ.સી.બી. સફળ ટ્રેપ**ફરીયાદી* : એક જાગૃત નાગરિક*આરોપી* : (૧) રઈશ ગુલામ હુસેન અ.પો.કો. ઉત્રાણ પોલીસ સ્ટેશન સુરત શહેર  *ગુ...
15/12/2022

*એ.સી.બી. સફળ ટ્રેપ*

*ફરીયાદી* : એક જાગૃત નાગરિક

*આરોપી* : (૧) રઈશ ગુલામ હુસેન અ.પો.કો. ઉત્રાણ પોલીસ સ્ટેશન સુરત શહેર
*ગુનો બન્યા* : તા.૧૫/૧૨/૨૦૨૨

*લાંચની માંગણીની રકમ* : રૂપિયા ૧,૫૦,૦૦૦/-

*લાંચ સ્વીકારેલ રકમ* : રૂપિયા ૧,૫૦,૦૦૦/-

*લાંચની રીકવર કરેલ રકમ* : ઉપરોકત આરોપી લાંચની રકમ સ્વીકારી ભાગી ગયેલ છે.

*ગુનાનુ સ્થળ* : ફરીયાદીની ઓફિસ ઉપર જાહેર રોડ ઉપર

*ગુનાની ટુંક વિગત* : આ કામના ફરીયાદી રેતી કપચીનો વેપાર કરતા હોય. ગઈ તા.૨૩/૧૧/૨૦૨૨ના રોજ આ કામના આરોપીએ ફરીયાદીનું રેતી ભરેલું ટ્રેકટર તાપી નદી માંથી પકડી ઉત્રાણ પોલીસ સ્ટેશન ખાતે લઈ ગયેલા હતા. ત્યા ફરીયાદીને રૂબરુ બોલાવી સદર રેતી ભરેલ ટ્રેકટર બાબતે ખાણ ખનીજવાળાઓને જાણ નહી કરવાના તેમજ ટ્રેકટર છોડી દેવાના અવેજ પેટે રૂ.૨,૦૦,૦૦૦/- લાંચની માંગણી કરેલ જે રકઝકના અંતે રૂ.૧,૫૦,૦૦૦/- નક્કી કરી ટ્રેકટરની રૂ.૫૦૦ દંડની રસીદ આપી ટ્રેકટર છોડી આપેલ જે લાંચની રકમ થોડા દિવસ બાદ આપવા જણાવેલ અને ત્યારબાદ આ કામના આરોપી ગઈ કાલ તા.૧૪/૧૨/૨૦૨૨ના રોજ ફરીયાદીની ઓફિસ પર જઈ નક્કી થયેલ રકમ રૂ.૧,૫૦,૦૦૦/-ની લાંચની માંગણી કરેલી. આ લાંચનાં રકમ ફરિયાદીનાઓ આરોપીઓને આપવા માંગતા ન હોય,
ફરીયાદીશ્રીએ એ.સી.બી.નો સંપર્ક કરી ફરીયાદ આપેલ. જે ફરીયાદીની ફરીયાદના આધારે આજ રોજ લાંચના છટકાનુ આયોજન કરતા આરોપી ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ સ્વીકારી ઉપરોકત આરોપી લાંચની રકમ લઈ ભાગી ગયેલ છે.

*ટ્રેપીંગ અધિકારી* : શ્રી આર.કે.સોલંકી, પોલીસ ઇન્સપેકટર, સુરત ગ્રામ્ય એ.સી.બી. પો.સ્ટે. સુરત તથા એ.સી.બી. સ્ટાફ

*સુપર વિઝન અધિકારી* શ્રી આર.આર.ચૌધરી, મદદનીશ નિયામક, એ.સી.બી. સુરત એકમ, સુરત.

16/10/2022

Address

Kailash Nagar
Nagar

Alerts

Be the first to know and let us send you an email when Kshatriya Maratha News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Kshatriya Maratha News:

Share