Nizar Voice Daily Updates

Nizar Voice Daily Updates Nizar Taluka Daily News

15/08/2026

રાજ્યના વિવિધ જિલ્લાઓમાં 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી...

15/08/2026

80મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી...

માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમરેલી ખાતે રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપી...

15/08/2026

Happy independence day
15 August 2026

13/08/2026

તાપી જિલ્લાના વ્યારા ખાતે 'હર ઘર તિરંગા' અભિયાન અને સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
હાથમાં રાષ્ટ્રધ્વજ ત્રિરંગો લઈને સહભાગીઓએ ભારત માતા કી જયના નારા સાથે વાતાવરણને દેશભક્તિમય બનાવ્યું હતું.​








13/08/2026

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં રાષ્ટ્રવ્યાપી 'હર ઘર તિરંગા' અભિયાન...

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગાંધીનગર ખાતેના તેમના નિવાસસ્થાને અગાસીમાં તિરંગો લહેરાવીને આ અભિયાનમાં સહભાગી થયા; આ વર્ષે દેશના 80મા સ્વતંત્રતા પર્વ અને વંદ માતરમ્ ગાનના 150 વર્ષની ઉજવણીની થીમ પર અભિયાનનું આયોજન...

સમગ્ર દેશમાં 9મી થી 17મી ઑગસ્ટ દરમિયાન 'હર ઘર તિરંગા' અભિયાન; સમગ્ર ગુજરાતમાં 70 લાખથી વધુ ઘરો પર તિરંગો લહેરાવવામાં આવશે; ભારત પાકિસ્તાન સરહદ પર આવેલા ગામડાઓથી લઈને રાજ્યના મોટા શહેરો સુધી તમામ જિલ્લાઓમાં વ્યાપક જનભાગીદારી થકી તિરંગા યાત્રાનું આયોજન...

🇮🇳

સુરક્ષિત પ્રવાસ માટે તકેદારી જરૂરી છે... વરસાદમાં વાહન ચલાવતી વખતે યોગ્ય સાવચેતી અપનાવો અને તમારો પ્રવાસ સુખદ તથા સુરક્ષ...
13/08/2026

સુરક્ષિત પ્રવાસ માટે તકેદારી જરૂરી છે...

વરસાદમાં વાહન ચલાવતી વખતે યોગ્ય સાવચેતી અપનાવો અને તમારો પ્રવાસ સુખદ તથા સુરક્ષિત બનાવો.

10/08/2026

નિઝર ​આઈ.ટી.આઈ.માં પ્રવેશ.....

4 થો રાઉન્ડ - ખાલી રહેલ બેઠકો પર સીધો પ્રવેશ
તારીખ: 14/08/2026 સુધી

​ઉજ્વળ કારકિર્દી બનાવવાની સુવર્ણ તક
​કુશળતા | રોજગારી | આત્મનિર્ભરતા | ઉજ્જવળ ભવિષ્ય
​Industrial Training Institute Nizar.
​SKILL TODAY SUCCESS TOMORROW
#નિઝર

10/08/2026

તા. 10 ઓગસ્ટ – ‘વિશ્વ સિંહ દિવસ’

સિંહ એટલે ગીર, ગીર એટલે ગુજરાત; એશિયાઈ સિંહની ડણક બની ગુજરાતની ઓળખ...

09/08/2026

विश्व आदिवासी दिवस At

Address

Nizar
Nizar

Website

Alerts

Be the first to know and let us send you an email when Nizar Voice Daily Updates posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share