
06/06/2023
મૂળ પાટણનો હોવા છતાં ભરૂચમાં દબદબો, ઝઘડિયા GIDC ને બાનમાં લેનાર 'જયમીન' કાયદાના સકંજામાં : જયમીન ને રાજકીય આકાઓના આર્શીવાદ, માટીના ધંધામાં પણ કથિત સંડોવણી, રાજકીય પીઠબળ અને પોલીસની મહેરબાનીથી જ તેણે ફાયરીંગની ગંભીર ઘટનાને પણ અંજામ આપ્યો : જિલ્લા પોલીસ અધિક્ષક ડો.લીના પાટિલ પોતાની અસલ છાપ મુજબ કોઈની પણ શેહ શરમ રાખ્યા વગર જયમીન ની શાન ઠેકાણે લાવે તો અનેક કથિત ગોરખધંધા પરથી પડદો ઊંચકાઇ શકે…✍🏻