09/08/2025
વડોદરા જિલ્લા એલ.સી.બી એ દારૂ ભરેલ ટેન્કર સાથે 1ને જડપીયો
જિલ્લા એલ.સી.બી એ બાતમીના આધારે કરજણ ને.હા 48 ઉપરથી ભરૂચથી વડોદરા તરફ જતા કન્ટેનર ને રોકી તપાસ કરતા ટેન્કરમાં ચોરી છુપીથી લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો કિંમત રૂપિયા 43 લાખની સાથે કન્ટેનર ચાલક શિવકુમાર યાદવ રહે.ઇન્દોર મધ્ય પ્રદેશનાઓને ઝડપી પાડી પીલિસે કુલ મુદામાલ 53 લાખ ઉપરાંતનો જપ્ત કરી ગુણોનોધી વધુ તપાસ હાથ ધરી છે