Mitesh Mali

Mitesh Mali ZEE MEDIA REPORTER

13/06/2026

ખેડૂતોને નથી મળી રહ્યું ખાતર... ખાતર લેવા મહિલાઓ લાઇનમાં

10/06/2026
10/06/2026

દીકરી બાપનો શ્વાસ...

08/06/2026

દિલ્હી મુંબઇ એક્સપ્રેસ વે પર આજે ફરી અકસ્માત , 24 કલાકમાં 7 લોકોએ જીવ ગુમાવ્યો

*જિન્સ માં પાલવ ક્યાં થી લાવશો* 🤔શાળામાં ગુરુજીએ કહ્યું કે*માં ના પાલવ* પરનિબંધ લખો..!તો લખવા વાળા વિદ્યાર્થીએ*માં ના પા...
11/05/2026

*જિન્સ માં પાલવ ક્યાં થી લાવશો* 🤔

શાળામાં ગુરુજીએ કહ્યું કે
*માં ના પાલવ* પર
નિબંધ લખો..!
તો લખવા વાળા વિદ્યાર્થીએ
*માં ના પાલવ* પર
શું સરસ લખ્યું
*પૂરું વાંચશો તો હૃદય*
*ભરાઈ જશે...😭*

*આદરણીય ગુરુજી*

*માં નો પાલવ* માં ને ગરિમામય છબી
પ્રદાન કરવા માટે હતો

*માં નો પાલવ* ચૂલા ઉપરથી ગરમ વાસણો ને
ઉતારવામાં કામ આવતો હતો

*માં નો પાલવ* બાળકોના પરસેવા અને આંસુ લૂછવા
ગંદા કાન, કે મોઢું સાફ કરવા માટે
પણ પ્રયોગ માં લેવાતો

બાળકો ને જમ્યા પછી *માં ના પાલવ* થી
મોઢું લૂછવાનો અનેરો આનંદ
આવતો હતો

*માં નો પાલવ* ક્યારેક આંખ માં કંઈ ખૂંચતું તો *માં* ગોળ ગૂંચણું બનાવી ફૂંક મારી ગરમ કરી આંખ પર લગાવતી ત્યારે દુ:ખાવો એની મેળે બંધ થઈ જતો.

માં ના ખોળા માં સુવા વાળા બાળકો માટે માં નો ખોળો ગાદી અને *માં નો પાલવ* ચાદર નું કામ કરી જતો

જ્યારે પણ કોઈ અજાણ્યું આંગતુક ઘરે આવતું ત્યારે તો બાળક *માં ના પાલવ* ની પાછળ સંતાવા તેનો ઉપયોગ કરતો

તેવીજ રીતે બાળક જ્યારે જ્યારે શરમાઈ જાય ત્યારે પોતાનું મોઢું *માં ના પાલવ* થી ઢાંકી દેતો

જયારે બાળકને બહાર જવું હોય ત્યારે *માં નો પાલવ* પકડી લેતો અને તે *પાલવ* જ તેનો એક માર્ગદર્શક બની જતો

જ્યાં સુધી બાળક પોતાની *માં નો પાલવ* પકડ્યો હોય, ત્યાં સુધી આખું બ્રહ્માંડ તેની મુઠ્ઠી માં હોય તેવો તેને આભાસ થતો

*માં નો પાલવ* જ્યારે શિયાળા ની ઋતુ હોય ત્યારે માતા પોતાના બાળકને ચારો કોરથી વીંટાળી ઠંડીથી બચાવવા ના પ્રયત્ન કરતી

અને...

જયારે ખૂબ વરસાદ પડે તો *માં નો પાલવ* છત્રી બની મોઢું ઢાંકવા કામ આવતું

*માં નો પાલવ* નો હાથ લૂંછણીયા તરીકે પણ ઉપયોગ કરી લેવાતો

*માં નો પાલવ* ઝાડ પર થી
પડેલા જાબું અને સુગંધિત ફૂલો ને ભેગા કરવા અને લાવવા ઉપયોગમાં લેવાતો

કયારેક...

અનાજ, દાન, પ્રસાદ ના સંકલન માટે *માં ના પાલવ* વપરાતો

*માં નો પાલવ* ઘરમાં રાખેલ સામાન ઉપરથી ધૂળ સાફ કરવામાં પણ સહાયક થતો

કયારેક કોઈ વસ્તુ ખોવાય જાય તો *માં ના પાલવ* ને ગાંઠ બાંધી નિશ્ચિન્ત થઈ જતા કે જલ્દી મળી જશે અને મળી પણ જતી

*માં ના પાલવ* ની ગાંઠ લગાવી એક હાલતી-ચાલતી બેન્ક કે તિજોરી બની જતી અને જો બાળક નું નસીબ જોર કરે તો ક્યારેક બેંકમાંથી થોડા પૈસા પણ મળી જતાં

*માં નો પાલવ* બીજું કાંઈ નહીં, પણ એક જાદુઈ અનુભવ છે
જે આજ ની પેઢી
તો નહીં જ સમજી શકે

*હવે જીન્સ પહેરવા વાળી Mom*
*પાલવ લાવશે*
*ક્યાંથી...?*

*સાડલા પહેરેલ માંના પાલવનો આસ્વાદ આપવા વાળી દરેક માતાઓ ને સમર્પિત..*🙏

09/05/2026

દિલ્હી મુંબઇ એક્સપ્રેસ વે પર કારમાં લાગી આગ

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી
08/05/2026

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી

ગરમીમાં ખાસ ધ્યાન રાખો
27/04/2026

ગરમીમાં ખાસ ધ્યાન રાખો

08/04/2026

પાદરાની મામલતદાર કચેરીમાં લાલીયાવાડી , ZEE 24 કલાકના અહેવાલની અસર

Address

Padra
391440

Telephone

+917359127250

Website

Alerts

Be the first to know and let us send you an email when Mitesh Mali posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share