The Padra

The Padra Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from The Padra, Vadodara.

Media/News Company
24x7 Live ગુજરાતી ન્યૂઝ ચેનલ
"ગુજરાત માં સૌથી ઝડપી અને વધુ જનતા સુધી પોહચી જનતા નો બુલંદ અવાજ બનતી ન્યૂઝ ચેનલ"
કેમ કે અમે છીએ" અભિગમ થી અવ્વલ "

07/06/2026

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઇવે બન્યો મોતનો માર્ગ! રોંગ સાઇડ ચડેલી ઇકોએ સર્જ્યો કાળમુખો અકસ્માત, 4નાં મોત અને 5 ઇજાગ્રસ્ત..!

07/06/2026

એક પળમાં જિંદગીનો અંત.. કરજણ ના ઓઝ ગામે નર્મદા નદીમાં માછીમારી કરવા ગયેલા યુવાનને મગરે ખેંચી લેતા કરુણ મોત..

02/06/2026

🌧️⚫ ડેસરમાં કુદરતનો કહેર, ખેતરમાં પાકની રાખવાળી કરતા વૃદ્ધ ખેડૂતનું કરૂણ મોત...

01/06/2026

"દિવસભર અગનવર્ષા... સાંજે મેઘરાજાની ધમાકેદાર બેટિંગ! પાદરામાં વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ...

01/06/2026

"કેમેરામાં બીજાના સુખના પળો કેદ કરતી આ મા... બાળકને છાતી સાથે રાખી મહેનત અને માતૃત્વનો સાચો અર્થ સમજાવી રહી છે." ❤️

31/05/2026

"જ્યેષ્ઠ-પુરુષોત્તમ પૂનમે ડાકોરમાં ભક્તિનો મહાસાગર ઉછળ્યો... રણછોડરાયજીના દર્શન માટે ઉમટ્યું લાખો શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર

28/05/2026

“પેટની આગ સામે હારી ગઈ મમતા… દીકરા જેમ ઉછેરેલા બકરાને વેચતી વેળાએ માલિકની આંખોમાંથી અટક્યા નહીં આંસુ…” 😢🐐

25/05/2026

તલવાર લઈને નીકળ્યા હતા દાદા બનવા, પોલીસએ કાન પકડી બનાવી દીધા કાયદાના વિદ્યાર્થી.....

22/05/2026

પાદરા રણુ-પીપરી નજીક નર્મદા કેનાલ પર દોડતી હ્યુન્ડાઇ કારમાં અચાનક ભભૂકી આગ..

Address

Vadodara

Telephone

+917486970700

Website

Alerts

Be the first to know and let us send you an email when The Padra posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to The Padra:

Share