KAYDO JANO HAKK MANO

  • Home
  • KAYDO JANO HAKK MANO
https://youtu.be/RRSRHGPLN2A                                        👉વકીલની ઓળખ આપી એક શખ્સ લોનને નામે ઠગતો હોઇનિર્ણય🖋️👨...
25/07/2025

https://youtu.be/RRSRHGPLN2A 👉વકીલની ઓળખ આપી એક શખ્સ લોનને નામે ઠગતો હોઇનિર્ણય🖋️👨‍🎓
મહેસાણા કોર્ટમાં વકીલ સિવાય તેમનો ડ્રેસ કોઈ નહીં પહેરી શકે
પ્રેક્ટિસ માટે આવતા એલએલબીના સ્ટુડન્ટ પણ નહીં
હવે મહેસાણા કોર્ટમાં સફેદ શર્ટ અને પેન્ટનો ડ્રેસ વકીલ સિવાય અન્ય કોઈપણ વ્યક્તિ પહેરી શકશે નહીં. વકીલની ઓળખ આપી એક શખ્સ લોનને નામે ઠગાઈ કરતો હોવાનું ધ્યાને આવતાં ડિસ્ટ્રિક્ટ બાર એસો.નિર્ણય કર્યો છે.
મહેસાણાના કોર્ટ કેમ્પસમાં વકીલનો સફેદ શર્ટ અને કાળા પેન્ટનો ડ્રેસ પહેરી પોતાની વકીલ તરીકેની ઓળખ આપીને એક શખ્સ પક્ષકારોને લોન આપવાના બહાને છેતરપિંડી કરતો હોવાથી ડિસ્ટ્રિક્ટ બાર એસોસીએશન
દ્વારા 23 જુલાઇના રોજ એક ઠરાવ બહાર પાડવામાં આવ્યો છે. જેમાં મહેસાણા કોર્ટમાં સફેદ શર્ટ અને પેન્ટનો ડ્રેસ વકીલ સિવાય અન્ય કોઈ પહેરી શકશે નહીં. સાથે ડિસ્ટ્રિક્ટ બાર એસોસીયેશનના તમામ વકીલ સભ્યોને પણ સૂચના આપવામાં આવી છે કે, તેમની પાસે આવતા એલએલબીના જે સ્ટુડન્ટ પ્રેક્ટિસ માટે આવે છે તેમને પણ વકીલના યુનિફોર્મ જેવાં કપડા નહીં પહેરવા માટેની ખાસ સૂચના આપવી અને જો કોઈ આમ નહીં કરે તો તેમની વિરુદ્ધ ડિસ્ટ્રિક્ટ બાર એસોસીએશન દ્વારા કાયદેસરનાં પગલાં લેવામાં આવશે.

...

https://youtu.be/qfMa0v4d-Vc
21/07/2025

https://youtu.be/qfMa0v4d-Vc

12 years ago, 29 Tribal families had to leave their village due to outdated social customs.Today, with the efforts of Banaskantha Police & district administr...

આપણા ઘર, શહેર અને રાજ્યને સ્વચ્છ બનાવવા સદા અગ્રેસર રહીએ...ભીના-સૂકા કચરા પ્રત્યે જાગૃત બનીએ અને લોકોને પણ જાગૃત કરીએ!  ...
17/07/2025

આપણા ઘર, શહેર અને રાજ્યને સ્વચ્છ બનાવવા સદા અગ્રેસર રહીએ...

ભીના-સૂકા કચરા પ્રત્યે જાગૃત બનીએ અને લોકોને પણ જાગૃત કરીએ!


વારંવાર શરદી, ફ્લૂ, તાવ વગેરેનો ભોગ બનતા બચો, યોગ્ય પોષણ દ્વારા રોગપ્રતિકારક શક્તિ વધારો !!
16/07/2025

વારંવાર શરદી, ફ્લૂ, તાવ વગેરેનો ભોગ બનતા બચો, યોગ્ય પોષણ દ્વારા રોગપ્રતિકારક શક્તિ વધારો !!


'વિશ્વ સર્પ દિવસ'ગાંધીનગરના ઈન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન તેમજ જુનાગઢના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં આવેલ સર્પગૃહ ખાતે વન વિભ...
16/07/2025

'વિશ્વ સર્પ દિવસ'

ગાંધીનગરના ઈન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન તેમજ જુનાગઢના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં આવેલ સર્પગૃહ ખાતે વન વિભાગના કર્મયોગીઓ દ્વારા મુલાકાતીઓને સાપોની ઓળખ આપી અને તેનું મહત્ત્વ સમજાવવામાં આવે છે…

રસ્તા સંબંધિત સમસ્યાઓનું ઝડપી નિરાકરણ લાવવા NHAI દ્વારા સંચાલિત મુખ્ય પ્લેટફોર્મમાં 1033 હેલ્પલાઈન, રાજમાર્ગ યાત્રા મોબા...
15/07/2025

રસ્તા સંબંધિત સમસ્યાઓનું ઝડપી નિરાકરણ લાવવા NHAI દ્વારા સંચાલિત મુખ્ય પ્લેટફોર્મમાં 1033 હેલ્પલાઈન, રાજમાર્ગ યાત્રા મોબાઇલ એપ, CPGRAMS, NHAI વન મોબાઇલ એપ વગેરેનો સમાવેશ થાય છે…

માળખાકીય સુવિધાઓ સંબંધિત ફરિયાદો સીધી માર્ગ અને મકાન વિભાગ સુધી પહોંચાડવા માટેનું સરળ પ્લેટફોર્મ એટલે 'ગુજમાર્ગ' એપ...'ગ...
15/07/2025

માળખાકીય સુવિધાઓ સંબંધિત ફરિયાદો સીધી માર્ગ અને મકાન વિભાગ સુધી પહોંચાડવા માટેનું સરળ પ્લેટફોર્મ એટલે 'ગુજમાર્ગ' એપ...

'ગુજમાર્ગ' એપ્લિકેશન પર રસ્તાઓ પરના ખાડા જેવી માર્ગ સંબંધિત સમસ્યાઓની જાણ કરવા અનુરોધ...

👉પ્રધાનમંત્રી શ્રી ને અલગ અલગ સમસ્યાઓ માટે ફરિયાદ કરવી હોય તો શું કરવું તેની સંપૂર્ણ માહિતી🖋️👨‍🎓 https://youtube.com/sho...
14/07/2025

👉પ્રધાનમંત્રી શ્રી ને અલગ અલગ સમસ્યાઓ માટે ફરિયાદ કરવી હોય તો શું કરવું તેની સંપૂર્ણ માહિતી🖋️👨‍🎓 https://youtube.com/shorts/8Epu_BM3EE4?feature=સહારે

11/07/2025

बुरा नहीं हूं मैं
बस आपको अच्छा नहीं लगता ..

👉https://youtu.be/6Nxy9xcuwMs👉વકીલોના વ્યવસાય ને લગતા સંવિધાન વિરુદ્ધ, તેમજ એડવોકેટ એક્ટ વિરુદ્ધ, તેમજ ભારતની તમામ જનતાન...
09/07/2025

👉https://youtu.be/6Nxy9xcuwMs
👉વકીલોના વ્યવસાય ને લગતા સંવિધાન વિરુદ્ધ, તેમજ એડવોકેટ એક્ટ વિરુદ્ધ, તેમજ ભારતની તમામ જનતાને મળેલા સંવિધાનિક અધિકારો વિરુદ્ધ, પોલીસ કર્મચારીઓ દ્વારા રાજપીપળા કોર્ટ મુકામે પોતાના અસીલ નો પક્ષ મુકવા માટે જતા અટકાવવા બદલ, ગેરકાયદેસર તેમજ અસંવિધાનિક કૃત્ય કરવાના વિરુદ્ધમાં ગુજરાત રાજ્ય ના તમામ જિલ્લા ઓ ના બાર એસોસિએશન દ્વારા ઠરાવ કરવા મા આવ્યા 🖋️👨‍🎓

👉વકીલોના વ્યવસાય ને લગતા સંવિધાન વિરુદ્ધ, તેમજ એડવોકેટ એક્ટ વિરુદ્ધ, તેમજ ભારતની તમામ જનતાને મળેલા સંવિધાનિક અધ.....

Address


Alerts

Be the first to know and let us send you an email when KAYDO JANO HAKK MANO posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

  • Address
  • Alerts
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share