
21/07/2025
મિત્રો, ભાવનગરના સૌથી પોશ વિસ્તાર એવા હિમાલયા મોલ પાછળ ઇસ્કોન મેગા સિટીમાં ફૂલ ફર્નિચર ( ટીવી,બેડ, સોફા, એસી સાથે) વાળા 3BHK ના ફ્લેટ અને સ્વતંત્ર બંગલો ભાડેથી આપવાના છે.
+ 3BHK અદ્યતન interior
+ પ્રાઈમ લોકેશન, સારો પાડોશ,
+ ગાર્ડન, સ્વિમિંગપુલ,મંદિર, શોપિંગ મોલ
જેવી તમામ સુવિધાઓ
+ રહેવા માટે આનંદદાયક અનુભવ.
વધુ માહિતી માટે 96 38 95 85 61 પર કોલ કરો.