Patan City - પાટણ

  • Home
  • Patan City - પાટણ

Patan City - પાટણ પાટણ નગરી જાણે બધું...એજ પાટણ સીટી પેજનું સ્વપ્નું
(309)

Patan, an ancient fortified town, was founded in 745 AD by Vanraj Chavda, the most prominent king of the Chavda Kingdom. He named the city "Anhilpur Patan" or "Anhilwad Patan" after his close friend and Prime Minister Anhil Gadariya.

13/07/2025

#પાટણ બહુચર પંપીંગ સ્ટેશન પાસે માખણીયા એસટીપી પ્લાન્ટ જતી મેઇન રાઈઝીંગ લાઈન તૂટી જવાથી આજે ભૂગર્ભ ના તમામ પંપીંગ સ્ટેશ નો બંધ રહેશે રીપેર થયા પછી પંપીંગ સ્ટેશનો રાબેતા મુજબ ચાલુ કરવામાં આવશે આથી પાટણની પ્રજાને નમ્ર અપીલ છે કે આ જ પૂરતું વપરાશ મા પાણી ઓછું વાપરે અને પાલિકાને સહકાર આપવા નમ્ર અપીલ છે.

12/07/2025

ધમાકેદાર offer પાટણમાં સૌ પ્રથમવાર 🥳😲
Bhatiya's મોબાઈલ

7star fashion
12/07/2025

7star fashion

પાટણ નગરજોગ સંદેશ :-
11/07/2025

પાટણ નગરજોગ સંદેશ :-

11/07/2025

#આપણા પાટણ નગરમાં ઉત્તર ગુજરાત નું અત્યાધુનિક ટેકનોલોજી ધરાવતું પ્લેનેટ ફિઝીયોથેરાપી' પ્લેનેટ.. જેવું નામ એટલી સ્પીડલી મળશે સારવાર..!
#સ્થળ :-
➡️શાખા-૧
ડો. જીગર પટેલ
B.Physio,Certified Neurotherapist-USA
📳૯૯૯૮૧૩૭૮૦૯
રામેશ્વર આઇકોનિક, શક્તિ પાર્ક પાસે, વી. કે ભૂલા હાઈસ્કૂલ પાછળ, પાટણ

➡️શાખા-૨
ડો. જયદીપ બારોટ
B.Physio,Diplomated McKenzie Therapist
( Clinically trained at Montreal, Canada)
📳૯૭૧૪૮૯૯૪૫૫
પી. પી. કોમ્પલેક્ષ, હોટેલ નવજીવન ચાર રસ્તા, ચાણસ્મા હાઇવે, પાટણ

 #ભારત વિકાસ પરિષદ સિદ્ધહેમ શાખા પાટણ દ્વારા આજ તા.૧૦/૭/૨૦૨૫ ને ગુરુવારના રોજ ભારત વિકાસ પરિષદ સ્થાપના દિન ની ઉજવણી શહેર...
11/07/2025

#ભારત વિકાસ પરિષદ સિદ્ધહેમ શાખા પાટણ દ્વારા આજ તા.૧૦/૭/૨૦૨૫ ને ગુરુવારના રોજ ભારત વિકાસ પરિષદ સ્થાપના દિન ની ઉજવણી શહેરના પ્રસિદ્ધ સિદ્ધહેમ ગાર્ડન ખાતે વૃક્ષારોપણ કરીને કરી હતી.

ભારત વિકાસ પરિષદ સ્થાપના દિન ની ઉજવણી પ્રસંગે મોટા રોપા વાવી પ્રેરણાદાયી કાર્ય કરવામાં આવ્યું, તેમજ તેના જતન અંગે સંકલ્પ કરવામાં આવ્યા.

વૃક્ષારોપણ કાર્યક્રમમાં પૂર્વ પ્રાંત પ્રમુખ શ્રી જયેશભાઈ પટેલ, શાખાના પ્રમુખ શ્રી દિનેશભાઈ પ્રજાપતિ, મંત્રી શ્રી નરેન્દ્રભાઈ ચૌહાણ, આમંત્રિત સભ્યશ્રી નિરંજનભાઈ પટેલ, કારોબારી સભ્યશ્રી કમલેશભાઈ પ્રજાપતિ, શ્રી રાજેશભાઈ ઠક્કર અને શ્રી ભરતભાઈ સોની વગેરેની ઉપસ્થિતિમાં સ્થાપના દિન ની શુભકામનાઓ પાઠવી રોપા વાવી વૃક્ષારોપણ કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.

ગોગા મહારાજ નો પ્રથમ પાટોત્સગુરુપૂર્ણિમાના શુભ દિને તારીખ ૧૦-૭-૨૫ ને ગુરૂવાર ના શુભ દિવસે ગોગા મંડળ આયોજક મંડળ દ્વારા, ર...
10/07/2025

ગોગા મહારાજ નો પ્રથમ પાટોત્સ
ગુરુપૂર્ણિમાના શુભ દિને તારીખ ૧૦-૭-૨૫ ને ગુરૂવાર ના શુભ દિવસે ગોગા મંડળ આયોજક મંડળ દ્વારા, રાણા નિકુલભાઇ લાલાભાઇ ભાઈ ના યજમાન પદે શાસ્ત્રી શ્રી દવે સૌનકભાઈ દ્વારા મંત્રોચાર દ્વારા ગોગા મહારાજ નો યજ્ઞ કરી ગોગા મહારાજ નો પ્રથમ પાટોત્સવ ભક્તિ મય વાતાવરણ માં ઉજવવામાં આવ્યો.. જેમાં તમામ ભક્તો , રાહદારી ઓને મહાપ્રસાદ પણ આપવામાં આવ્યો .
સ્થળઃ, ઠાકોર વાસ, પટેલ બોર્ડિંગ ની બાજુ માં,રાણકી વાવ રોડ, પાટણ.

 #ગુરુપૂર્ણિમા મહોત્સવ  #ધર્મનગરી પાટણમાં અખંડ જ્યોત જગાવનાર પંચમુખી  મંદિરના શ્રી ગુરૂ નર્મદાગીરી ગુરુમહારાજ ના ચરણોને ...
10/07/2025

#ગુરુપૂર્ણિમા મહોત્સવ #ધર્મનગરી પાટણમાં અખંડ જ્યોત જગાવનાર પંચમુખી મંદિરના શ્રી ગુરૂ નર્મદાગીરી ગુરુમહારાજ ના ચરણોને કોટી કોટી વંદન 🙏
#જય ગુરુમહારાજ઼
#હર મહાદેવ 🙏

 #ગુરુપૂર્ણિમા મહોત્સવ :- #પાટણ માં  ગુરુપૂર્ણિમાના દિવસે ધર્મનગરી પાટણમાં અખંડ જ્યોત જગાવનાર  મંદિરના શ્રી ગુરૂ નર્મદાગ...
10/07/2025

#ગુરુપૂર્ણિમા મહોત્સવ :- #પાટણ માં ગુરુપૂર્ણિમાના દિવસે ધર્મનગરી પાટણમાં અખંડ જ્યોત જગાવનાર મંદિરના શ્રી ગુરૂ નર્મદાગીરી ગુરુમહારાજના આજના દિવ્ય દર્શન 🙏🏻

#જય ગુરુમહારાજ🙏

09/07/2025

પાટણ લીલીવાડી રોડ પર વીજ પોલ માં ધડાકા સાથે સોર્ટસર્કિટ થતા વીજ પ્રવાહ બંધ થઈ ગયો....

09/07/2025

#પાટણ માં આવેલ એક માત્ર અધતન શો રૂમ ધ કિચન શોપ લઈને આવ્યા છે વરસાદ માં કપડાં સુકવા માટેના અધતન વેરાયટી સ્ટેન્ડ મળી રહેશે...
#સ્થળ :-પંચમુખી દર્શન શોપિંગ સેન્ટર વેરાઈ ચકલા રોડ પાટણ

Address


Alerts

Be the first to know and let us send you an email when Patan City - પાટણ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Patan City - પાટણ:

Shortcuts

  • Address
  • Telephone
  • Alerts
  • Contact The Business
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share