07/03/2026
સંબંધોની મીઠાશ: "દેરાણી અને જેઠાણીનો સંબંધ એટલે લોહીનો નહીં, પણ પ્રેમ અને વિશ્વાસનો અતૂટ સંગમ."
પરિવારની શાન: "એક જ ઘરના બે સ્તંભ, જેમના સાથથી ઘર બને છે સ્વર્ગ."
બહેન જેવો પ્રેમ: "નસીબદાર હોય છે એ ઘર, જ્યાં દેરાણી અને જેઠાણી બહેનો બનીને રહે છે."
જીવનનો સાથ: "સુખમાં સાથે હસવા અને દુઃખમાં ખભે ખભા મિલાવી ચાલવા માટે આ જોડી જ કાફી છે."
@ટોપ ફેન