Gujarat

Gujarat like follow and share...

13/01/2026

હમણાં બીજા પક્ષ ના માણસે હનુમાન દાદા ની પતંગ ચગાવી હોત તો આખું ભાજપ રોડ ઉપર આવ્યું હોત મોદીજી એ ચગાવી એટલે કાઇ બોલી શકતા નથી.

આ ભાઈ ઘર થી કેટલા કંટાળ્યા હશે??   #રાજકોટ
11/01/2026

આ ભાઈ ઘર થી કેટલા કંટાળ્યા હશે??
#રાજકોટ

09/01/2026

ગોંડલ નો ફાયર ઓફિસર 50 હજારની લાંચ લેતા ઝડપાયો
#મિર્ઝાપુર

09/01/2026

આટલાં વર્ષો થી ભાજપ સરકાર છે તો પણ ભાજપ ના ધારાસભ્યો એ પત્રો લખવા પડે છે કે અધિકારીઓ કામ નથી કરતા...

09/01/2026

૨૦૦૦ ST બસોની રાહ જોઈને પ્રજા રઝળી પડશે અને એક નેતા પોતાની સભા માટે ઉપયોગ કરશે.

08/01/2026

ઠંડી ભુક્કા બોલાવે છે મિત્રો.🥶🥶🥶🥶🥶

02/01/2026

મા. સંઘવી સાહેબ ના સુરત માં ક્રેન વાળા દાડિયાઓ માણસો ને ઊઠાવવા માંડ્યા..
વાહ હર્ષ સાહેબ વાહ

01/01/2026

ગુજરાત એસ.ટી. ભાડામાં 3% વધારો
વગાડો તાળી

01/01/2026

રાજકોટ: મવડીમાં 9 વર્ષની દીકરીનું હાર્ટ એટેકથી કરુણ અવસાન

29/12/2025

નવા નવા ભાગેલા બેન નો ડાયરો સુરત માં કેન્સલ???
સાચી વાત છે??
#સુરત

આ મશીન નો ઉપયોગ કોઈ ને ખબર??
28/12/2025

આ મશીન નો ઉપયોગ કોઈ ને ખબર??

25/12/2025

આજે રાજકોટ ભાજપ નેતા ના ઘરે જુગારધામ પકડાયું…

Address

Rajkot

Website

Alerts

Be the first to know and let us send you an email when Gujarat posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share