Foodnivaat

Foodnivaat Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Foodnivaat, Media/News Company, Sant Kabir Road, Rajkot.

FOOD NI VAAT (Food Business Magazine) provides news and information regarding Food Products, Consultancy, Food Machinery, Laboratory, Kitchen Equipment and many more Food Industries News FOOD NI VAAT : Future of Food Industries...

FOOD NI VAAT is a try to create a printed magazine and digital market in this digital age for food industry, this portal provides all types of information regarding Da

iry, Namkeen Ice-cream, Hotel-Restaurant, Caterers, Bakery, Beverages, Cold- Drinks, Khakhara, Papad, Spices, Food Products, Food Laboratory, Consultancy, Food Processing Machinery, Packaging Machinery & Raw-material, Refrigeration Industry or other information related to Food Industry as per the category.

26/02/2026

નાની અને અનોખી પુંગનુર ગાય 🐄 રાજકોટમાં એશિયાના સૌથી મોટા ‘Indian Cattle Show’ માં આ ગાય તમને જોવા મળશે. આ ગાયની વિશેષતા એ છે કે તે માત્ર 5 કિલો ચારાની મદદથી દરરોજ 3 લીટર જેટલું દૂધ આપે છે. આ ગાયોનો રંગ મોટાભાગે સફેદ હોય છે. પુંગનુર ગાયની ઊંચાઈ લગભગ અઢી ફૂટ જેટલી હોય છે.

🐄 Indian Cattle Show 2026 | Asia's Largest Indigenous Cow Expo in Rajkot.

Indian Cattle Show,
📍રેસકોર્સ ગ્રાઉન્ડ, રાજકોટ.

FOOD NI VAATFebruary-2026 અંક પ્રકાશિત થઇ ગયેલ છે.Contact for Subscription...E-Paper (ઇ-પેપર) વાંચવા માટે આપેલ લીંક પર ક...
26/02/2026

FOOD NI VAAT
February-2026 અંક પ્રકાશિત થઇ ગયેલ છે.
Contact for Subscription...

E-Paper (ઇ-પેપર) વાંચવા માટે આપેલ લીંક પર કલીક કરો...
https://foodnivaat.com/

23/02/2026

હવે ગોળનો ભુક્કો કરવો એકદમ આસાન 👀🔥
Crush jaggery faster, finer, smarter – power your production with our Jaggery Crusher Machine.

Mfg by : Uday Food Machinery
📍 Rajkot, Gujarat, India.
☎️ +91 9727721680



{ jaggery crusher machine, gud crusher machine, jaggery processing machine, jaggery powder machine, restaurant, catering, pickles, food business, happy mahashivratri }

જ્યાં હોય ફૂડ ત્યાં હોય ફૂડની વાત
08/02/2026

જ્યાં હોય ફૂડ ત્યાં હોય ફૂડની વાત

25/01/2026

સ્ટ્રીટ ફૂડની રાણી….પાણીપુરી…🤴🏻
Panipuri is the Queen of Street Food🫅🏻

Life is better with extra Golgappa😋

Crunchy Puri,
Spicy Water,
Pure Love,
Happiness,

Keep Following Foodnivaat

24/01/2026

રાજસ્થાનના જોધપુરનો એક શરમજનક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં ફેની બનાવવા માટે મેંદાનો લોટ હાથને બદલે પગથી ભેળવવામાં આવતો જોવા મળે છે. આ વીડિયો વાયરલ થયા પછી, અંદાજીત 200 કિલોગ્રામ ફેનીનો નાશ કરવામાં આવ્યો હતો. આ ઘટના ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતા પર ગંભીર પ્રશ્નો ઉભા કરે છે.

(video source social media)

FOOD NI VAATJanuary-2026 અંક પ્રકાશિત થઇ ગયેલ છે.Contact for Subscription...E-Paper (ઇ-પેપર) વાંચવા માટે આપેલ લીંક પર કલ...
23/01/2026

FOOD NI VAAT
January-2026 અંક પ્રકાશિત થઇ ગયેલ છે.
Contact for Subscription...

E-Paper (ઇ-પેપર) વાંચવા માટે આપેલ લીંક પર કલીક કરો...
https://foodnivaat.com/

22/01/2026

Real conversations. Powerful stories.🎙️💥

Real talk, No filter, Just facts…✔️

God gives me
✅ Concept
✅ Client
✅ Currency

જ્યાં હોય ફૂડ ત્યાં હોય ફૂડની વાત 🎯

Mayur Pilojpara

21/01/2026

દિલ્હીમાં જાપાનના રાજદૂત Ono Keiichi એ ભારતીય ભોજનશૈલી અપનાવીને સૌના દિલ જીતી લીધા. Ono Keiichi દિલ્હીમાં આંધ્ર ભવનની મુલાકાત દરમિયાન ભારતીય પરંપરા મુજબ હાથથી બિરયાની ખાવાનો આનંદ માણ્યો હતો. ભારતીય સંસ્કૃતિ પ્રત્યેનો તેમનો આ લગાવ અને સાદગી જોઈને સોશિયલ મીડિયા પર ખૂબ જ પ્રશંસા મળી રહી છે.

Video Source Social Media



{ Eating Food, Biryani, Ono Keiichi Japan, Delhi, Indian Cuisine, Viral Video, Social Media, Food Ni Vaat }

Address

Sant Kabir Road
Rajkot
360003

Alerts

Be the first to know and let us send you an email when Foodnivaat posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Foodnivaat:

Share