Gujarat Public News

  • Home
  • Gujarat Public News

Gujarat Public News social media news

રાજકોટ મહાપાલિકાના ઇન્ચાર્જ ટીપીઓ સુમરાની સુરત બદલી તેમના સ્થાને કોની નિયુક્તિ તે અંગે અનિશ્ચિતતા, તેમની મૂળાજક જગ્યાએ આ...
16/10/2025

રાજકોટ મહાપાલિકાના ઇન્ચાર્જ ટીપીઓ સુમરાની સુરત બદલી તેમના સ્થાને કોની નિયુક્તિ તે અંગે અનિશ્ચિતતા, તેમની મૂળાજક જગ્યાએ આર.ડી.પરમારને મુકાયા

રાજ્ય સરકાર દ્વારા સત્તાવાર જાહેરાત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના મંત્રી મંડળનાવિસ્તરણમાં પદનામિત મંત્રીઓની શપથવિધિ આવતીક...
16/10/2025

રાજ્ય સરકાર દ્વારા સત્તાવાર જાહેરાત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના મંત્રી મંડળના
વિસ્તરણમાં પદનામિત મંત્રીઓની શપથવિધિ આવતીકાલે શુક્રવારે (૧૭ ઓક્ટોબર) સવારે ૧૧.૩૦ વાગ્યે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે યોજાશે, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત રાજ્ય મંત્રીમંડળના આ વિસ્તરણમાં સમાવિષ્ટ થનારા મંત્રીઓને હોદ્દો અને ગોપનીયતાના શપથ લેવડાવશે

રાજસ્થાનના બાડમેરમાં ટ્રેલર અને સ્કોર્પિયો સામસામે અથડાતા ભીષણ આગ લાગી, સ્કોર્પિયોમાં સવાર ચાર લોકો ભડથું, એક  વ્યક્તિ ગ...
16/10/2025

રાજસ્થાનના બાડમેરમાં ટ્રેલર અને સ્કોર્પિયો સામસામે અથડાતા ભીષણ આગ લાગી, સ્કોર્પિયોમાં સવાર ચાર લોકો ભડથું, એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ

ભારત રશિયા પાસેથી તેલ ખરીદશે નહીં, ડોનાલ્ડ ટ્રમ્પે મોટો દાવો કર્યો, કહ્યું-પીએમ મોદીએ મને ખાતરી આપી
16/10/2025

ભારત રશિયા પાસેથી તેલ ખરીદશે નહીં, ડોનાલ્ડ ટ્રમ્પે મોટો દાવો કર્યો, કહ્યું-પીએમ મોદીએ મને ખાતરી આપી

ગોવાના કૃષિ મંત્રી અને પૂર્વ સીએમ રવિ નાઈકનું નિધન, વડાપ્રધાન મોદીએ દુઃખ વ્યક્ત કર્યું
15/10/2025

ગોવાના કૃષિ મંત્રી અને પૂર્વ સીએમ રવિ નાઈકનું નિધન, વડાપ્રધાન મોદીએ દુઃખ વ્યક્ત કર્યું

રાજકોટ માર્કેટ યાર્ડમાં મજૂર હડતાલ, હરાજી ઠપ્પ ઈન્સપેકટરો અને મજુરો વચ્ચે બબાલઃ ચેરમેન જયેશ બોઘરા સ્થળ પર દોડી ગયા
15/10/2025

રાજકોટ માર્કેટ યાર્ડમાં મજૂર હડતાલ, હરાજી ઠપ્પ ઈન્સપેકટરો અને મજુરો વચ્ચે બબાલઃ ચેરમેન જયેશ બોઘરા સ્થળ પર દોડી ગયા

ચીન માટે જાસૂસી કરવાના આરોપમાં FBI દ્વારા ભારતીય-અમેરિકન નિષ્ણાત એશ્લે ટેલિસની ધરપકડ
15/10/2025

ચીન માટે જાસૂસી કરવાના આરોપમાં FBI દ્વારા ભારતીય-અમેરિકન નિષ્ણાત એશ્લે ટેલિસની ધરપકડ

ભાવનગરમાં મોડીરાત્રે ગુણાતીત નગરમાં ત્રણ માળનું બિલ્ડિંગ ધરાશાયી, કાટમાળમાં દટાઇ જતા એકનું મોત, 3 લોકોને ગંભીર ઇજા
14/10/2025

ભાવનગરમાં મોડીરાત્રે ગુણાતીત નગરમાં ત્રણ માળનું બિલ્ડિંગ ધરાશાયી, કાટમાળમાં દટાઇ જતા એકનું મોત, 3 લોકોને ગંભીર ઇજા

જમ્મુ-કાશ્મીરમાં સેનાનું મોટું ઓપરેશન, કુપવાડામાં બે આતંકવાદીઓને કર્યા ઠાર
14/10/2025

જમ્મુ-કાશ્મીરમાં સેનાનું મોટું ઓપરેશન, કુપવાડામાં બે આતંકવાદીઓને કર્યા ઠાર

RSSના વડા મોહન ભાગવત આજથી ૩ દિવસ ગુજરાત પ્રવાસે, અમદાવાદ અને  ગાંધીનગરમાં વિવિધ કાર્યક્રમમાં હાજરી આપશે, સંઘના કાર્યકરો ...
14/10/2025

RSSના વડા મોહન ભાગવત આજથી ૩ દિવસ ગુજરાત પ્રવાસે, અમદાવાદ અને ગાંધીનગરમાં વિવિધ કાર્યક્રમમાં હાજરી આપશે, સંઘના કાર્યકરો સાથે મુલાકાત કરશે

રાજકોટમાં મોડીરાત્રે દિવાનપરાના મોનાર્ક કોમ્પલેક્સમાં પાંચમાં માળે શોર્ટ સર્કિટના  કારણે વિકરાળ આગ લાગતા એક વ્યક્તિનું મ...
14/10/2025

રાજકોટમાં મોડીરાત્રે દિવાનપરાના મોનાર્ક કોમ્પલેક્સમાં પાંચમાં માળે શોર્ટ સર્કિટના કારણે વિકરાળ આગ લાગતા એક વ્યક્તિનું મોત, એક ઘાયલ

ટ્રમ્પે પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફ સામે પીએમ મોદીની પ્રશંસા કરી,કહ્યું- ભારત એક મહાન દેશ,મારો સારો મિત્ર
14/10/2025

ટ્રમ્પે પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફ સામે પીએમ મોદીની પ્રશંસા કરી,કહ્યું- ભારત એક મહાન દેશ,મારો સારો મિત્ર

Address

Telephone

+919016500005

Website

Alerts

Be the first to know and let us send you an email when Gujarat Public News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Gujarat Public News:

  • Want your business to be the top-listed Media Company?

Share