Digital Rajkot

Digital Rajkot Be the Change હવે આગરીના ટેરવે મેળવો સામચાર સૌથી પહેલા ગુજરાત હેડલાઈનસ સાથે

10/07/2025

રાજકોટ : આજે દેશભરમાં ગુરુપૂર્ણિમા ઉત્સવ ઉજવવામાં આવે છે ત્યારે ગોંડલ રોડ પર આવેલ સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી




06/07/2025

રાજકોટ શહેરમાં વિવિધ વિસ્તારોમાં મુસ્લિમ સમાજ દ્વારા મોહરમની ઉજવણી કરવામાં આવી




04/07/2025

રાજકોટ: સરધારમાં વેપારી પર હુમલો કરનાર પિતા પુત્ર ની ધરપક્ક




04/07/2025

રાજકોટ : સરધારગામમાં વેપારી થયેલ હુમલાનો મામલો; કારમાં ટાયર બદલવા બાબતે થઇ હતી માથાકૂટ : મયુર વસોયાએ નોંધાવી હતી ફરિયાદ; પિતાએ માર માર્યો હતો તો પુત્ર એ છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી : આટકોટના પિતા-પુત્ર વિરુદ્ધ નોધાઇ હતી ફરિયાદ : પોલીસે આરોપી પિતા સિકદર સાધ અને પુત્ર અર્શદ સાધની કરી ધરપકડ




04/07/2025

રાજકોટ વોર્ડ નં ૪ ના કોર્પોરેટર દ્વારા કરવામાં આવેલા કૌભાંડને લઈ રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ જાડેજાનું નિવેદન .


04/07/2025

રાજકોટ: ભાજપના વોર્ડ નંબર 4 ના કોર્પોરેટરરોએ કૌભાંડ આચર્યાનો સ્થાનિકોનો આક્ષેપ; ગ્રીનલેન્ડ ચોકડી નજીક તિરુપતિ નગરમાં આચર્યું કૌભાંડ : TP નો રોડ 6 મીટર સુધી દબાવી 6 દુકાન અને 5 મકાન બનાવી નાખ્યા; નર્મદા કેનાલ પર મકાનો અને દુકાનો બનાવી નાખી: કોર્પોરેટર પરેશ પીપળીયા સહિતના કોર્પોરેટરો સામે જનતાનો રોષ; મેયર નયનાબેન પેઢડીયા આ જ વોર્ડના કોર્પોરેટર છે; પૂર્વ TPO સાગઠિયાના રાજમાં આચર્યું કૌભાંડ : એક વખત ડીમોલેશન પણ કરાયું છતાં ભાજપની વગના કારણે ફરી દુકાન અને મકાન બનાવી નાખ્યા; હાલમાં જ એક દુકાન રૂપિયા 30 લાખમાં વહેંચી




04/07/2025

રાજકોટ માં રૈયા ધાર રોડ પાસે એક યુવક પીધેલી હાલતમાં લથડીયા ખાતો જોવા મળ્યો




02/07/2025

રાજકોટ મહાનગર પાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઈ : 144 કરોડથી વધુના વિકાસકામોને આપવામાં આવી મંજૂરી




02/07/2025

રાજકોટ જેતપુર હાઇવે ના ખરાબ રોડ રસ્તા મામલે નેશનલ હાઈ વે ઓથોરિટી ઓફીસ ખાતે કોંગ્રેસનું જલદ આંદોલન, અધિકારીઓ દોડતા થયા




26/06/2025

રાજકોટ રાધે હોસ્પિટલના ડો. અંકિત કાથરાણીનું વધુ એક વીમા કૌભાંડ આવ્યું સામે, ACP રાધિકા ભારાઈએ આપી માહિતી




26/06/2025

રાજકોટ: વેજા ગામે યોજેયલ પેટા ચૂંટણીનો મામલો: ગામમાં સરપંચની ચૂંટણી યોજાઈ હતી ; ગામમાં નવા વરાયેલા સરપચ યોગેન્દ્રસિંહ જાડેજા કરી રજુઆત : ચુંટણીમાં હારનો ખાર રાખી કરી માથાકૂટ; ગામના પૂર્વ સરપચ અને તેના મામા ગ્રામ પચાયતના સદસ્યો તેમજ ગ્રામજનોને આપી ધમકી: સરપચ સહિતના આગેવાનો પોલીસ મથકે રજુઆત માટે પોહચ્યા; પોલીસ યોગ્ય કાર્યવાહી કરે તેવી કરી માંગ




23/06/2025

રાજકોટ જીલ્લા કલેકટર તરીકે ચાર્જ સાંભળતા ડો. ઓમ પ્રકાશ, જૂઓ શું કહ્યું નવનિયુક્ત કલેકટરે




Address

Rajkot

Alerts

Be the first to know and let us send you an email when Digital Rajkot posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Digital Rajkot:

Share