Point of today

Point of today this is news site

08/07/2025

આજથી જયા-પાર્વતીના વ્રતનો પ્રારંભ પંચનાથ સહિતનાં મંદિરોમાં વહેલી સવારથી કુંવારીકાઓ-સૌભાગ્યવતી સ્ત્રીઓએ માતા પાર્વતીની પૂજા કરી, ભક્તિમય માહોલ.

08/07/2025

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રૈયા ચોકડી, 150 ફૂટ રિંગરોડ, બાપા સીતારામ ચોક- મવડી સહિત વિવિધ વિસ્તારોમાં જાહેર માર્ગો પર સમારકામની કામગીરી પુરજોશમાં કરવામાં આવી રહી છે.

08/07/2025

રાજકોટના એનિમલ હોસ્ટેલમા મેવાણી પહોચ્યા …પૂછ્યો તંત્રને સવાલ કે ૧.૫ લાખ ગાયો ગઈ કયા?

08/07/2025

રાજકોટ શહેર અને સૌરાષ્ટ્ર માટે આનંદના સમાચાર

રાજકોટ PDU સિવિલ હોસ્પિટલ ખાતે આજથી હૃદય રોગની OPD સેવાનો પ્રારંભ

અમદાવાદની યુ. એન. મેહતા ઇન્સ્ટિટ્યૂટના સહયોગથી હૃદય રોગના દર્દીઓનું કરશે નિદાન

08/07/2025

રાજકોટ-જેતપુર હાઇવેના મુદે જનહિત હાઇવે હક્ક આંદોલન સમિતિ દ્વારા જબરદસ્ત વિરોધ : એક જ માંગ પહેલા આપો રોડ પછી માંગો ટોલ

બિસ્માર હાઇવે,ભારે ટ્રાફિકજામ અને ખોટી ટોલ વસુલાતનુ નિરાકરણની માંગ : કલેક્ટર કચેરીનો ઘેરાવ

જીજ્ઞેશ મેવાણી,લાલજી દેસાઈ સહિતના નેતાઓ સરકાર પર વરસ્યા : જ્વલદ આંદોલનની ચીમકી

રાજકોટ-જેતપુર હાઇવે પર ચાલી રહેલા બિનમાપદંડવાળા સિક્સલેન હાઇવેના નિર્માણકાર્ય, અતિ બિસ્માર રસ્તાઓ, ખોટી ટોલ વસૂલાત અને સતત થતા ટ્રાફિકજામ,અકસ્માતના મામલાની સામે આજે “જનહિત હાઇવે હક્ક આંદોલન સમિતિ” દ્વારા કલેક્ટર કચેરી પર ઘેરાવ કરવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમા પ્રદેશ કોંગ્રેસના આગેવાનો જીગ્નેશ મેવાણી, લાલજી દેસાઈ, પાલ આંબલીયા સહિતના દિગ્ગજ નેતાઓ અને મોટી સંખ્યામા કાર્યકરો,કારખાનેદારો,ટેમ્પો અને ટ્રાવેલ્સ એસોસિએશનના આગેવાનો,અનેક ગામોના સરપંચો,પ્રોફેસરો,વિદ્યાર્થીઓ અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને તંત્ર સામે ઉગ્ર રજૂઆત કરીને સૌરાષ્ટ્રવાસીઓ માટે માથાના દુઃખાવા સમાન સમસ્યા સામે રોષ ઠાલવ્યો હતો અને કલેક્ટરશ્રી સામે એક જ માંગ કરી હતી કે પહેલા આપો સારા રોડ પાછી માંગો પુરો ટોલ ! અન્યથા યાદ રાખજો “રોડ નહીં તો ટોલ નહીં “ વાહનચાલકો ખુદ જાગૃત થશે તો આ હાલ થશે ટોલપ્લાઝાઓ પર..!

08/07/2025

રાજ્યમાં BZ જેવી વધુ એક પોન્ઝી સ્કીમનો પર્દાફાશ
રાજકોટમાં રિસેટ વેલ કંપનીએ ફેરવ્યું કરોડોનું ફૂલેકું
મહિને 4-5 ટકાના વળતરના નામે કરોડોની છેતરપિંડી
રાજ્યમાં 5થી 7 હજાર લોકોએ રોકાણ કર્યાની આશંકા
વર્ષ 2017થી ઓનલાઈન એપ્લિકેશનથી થતું હતું રોકાણ
અલગ અલગ લોકોને 5થી 50 લાખનું કરાવ્યું હતું રોકાણ
ફેબ્રુઆરી મહિનાથી વળતર બંધ થતા ફૂટી ગયો ભાંડો
વળતર નહીં મળતા રોકાણકારો પહોંચ્યા પોલીસ સ્ટેશન
મેટોડા પોલીસ મથકે ભોગ બનનારા રોકાણકારોની ફરિયાદ.

08/07/2025

રાજકોટ શહેર ના આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તાર
મા અસામાજીક તત્વો દ્વારા નશા ની હાલત મા
આવી ફોર વિલ્લર જીપ કાર ના કાચ તોડી રોફ જમાવ્યો.

08/07/2025

રાજકોટમાં અઠવાડિયામાં
શરદી-ઉધરસ, સામાન્ય તાવ અને
ઝાડા-ઉલટીના 1928 કેસ નોંધાયા.

08/07/2025

રાજકોટ: રૈયા ચોકડી પાસે યુવકે ધમાલ મચાવી : રસ્તા પર જ સૂઈ ગયો:જુઓ વીડિયો....

08/07/2025

રાજકોટમાં વધુ એક એનિમલ હોસ્ટેલ ની
દયાનીય સ્થિતિ ના દ્રશ્ય આવ્યા સામે.

08/07/2025

રાજકોટ એનિમલ હોસ્ટેલમા ગાયોની દયનીય હાલતનો મામલો, મેયર નયનાબેન પેઢડિયાનું નિવેદન...

08/07/2025

એરપોર્ટમાં નોકરી આપવાના બહાને રાજકોટના કે.કે.વી.ચોકમાં આવેલ ફ્રેન્કફિન ઇન્સ્ટિટ્યૂટ દ્વારા 30 જેટલા વિધાર્થીઓ સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરી હોવાનો વિદ્યાર્થીઓ લગાવ્યા છે, ફ્રેન્કીફિન ઇન્સ્ટિટયૂટ નો પગ બનેલ વિદ્યાર્થીઓ પહોંચ્યા રાજકોટ પોલીસ કમિશનર કચેરી ખાતે રજૂઆત કરવા.

Address

40 Feet Road Mavdi Plot Bapasitaram Chok
Rajkot
360004

Telephone

+919316452682

Website

Alerts

Be the first to know and let us send you an email when Point of today posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Point of today:

Share