આઝાદ મીડિયા લાઈવ જેતપુર

  • Home
  • આઝાદ મીડિયા લાઈવ જેતપુર

આઝાદ મીડિયા લાઈવ જેતપુર જનતા નો અવાજ

26/07/2025
26/07/2025

જુઓ ફેસબુક પર આ વાયરલ વિડિઓ આ એઆઈ વિડિઓ કોને બનાવ્યો એ ખબર નઈ પણ જે કહ્યું એ સાચું કહ્યું છે જુઓ પૂરો વિડિઓ Jignesh Mevani Gopal Italia

26/07/2025

બ્રેકિંગ ન્યુઝ જેતપુર દેરડી રોડ ઉપર થયો અકસ્માત અકસ્માતમાં છોટાહાથી બેઠી ધાબીના પુલ પરથી નીચે ખાબકયો સદનસીબે કોઈ જાનહાની થઇ નથી. #વિડિઓ

24/07/2025

23/07/2025

જુઓ આઝાદ મીડિયા લાઇવ જેતપુરના માધ્યમથી જેતપુરના નવાગઢ વોર્ડ નંબર 2 ખોડીયાર ધાર તરીકે જાણીતા વિસ્તારમાં આશરે 30 થી 40 વર્ષથી લોકો વસાહત કરે છે અને જેતપુર નવાગઢ નગરપાલિકા ને બધા જાતનો ટેક્સ ભરે છે છતાં ત્યાંના લોકો ને પાયાની સુવિધાઓ થી પણ વંચિત રાખવામાં આવે છે
Bhupendra Patel Jignesh Mevani BJP Gujarat
Gopal Italia 😉😛😁

23/07/2025

જેતપુર : નવાગઢ નગરપાલીકા ના વોર્ડ નં. ૨ ના રહીશો પ્રાથમિક સુવિધાઓથી વંચિત જેતપુર શહેર કોંગ્રેસને સાથે રાખી અપાયું આવેદન #ગુજરાત Jignesh Mevani Gopal Italia

23/07/2025

રાજાશાહી વખતથી આ વિસ્તારના લોકોને કોઇપણ પ્રકારની પ્રાથમીક સુવીધાઓ આપવામાં આવેલ નથી અને આ વિસ્તારમાં રહેતા લોકો નાના અને ગરીબ માણસો રહેતા હોય તેઓ નગરપાલીકાને ઉત્તરોતર દરેક પ્રકારના વેરા ભરપાઈ કરવા છતાં આજદિન સુધી આ વિસ્તારમાં કોઇપણ પ્રકારની પ્રાથમીક સુવિધાઓ જેવી કે રોડ, ગટ્ટર, લાઈટ, સાફ-સફાઇ વિગેરની સુવીધાઓ આપવામાં આપેલ નથી.

(૨) આ વિસ્તારમાં તાત્કાલીક લાઈટ, પાણી, રોડ વિગેરેની તમામ પ્રાથમીક સુવિધાઓ તાત્કાલીક ઉભી કરવામાં આવે તેના માટે જેતપુર શહેર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા જેતપુર નવાગઢ નગરપાલિકાના ચીફ ઓફિસરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું



22/07/2025

અમદાવાદમાં સાણંદમાં એક ખાનગી રિસોર્ટ માંથી દારૂ પાર્ટી ઝડપાઈ રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા પ્રતીક સાંઘીની હતી બર્થ ડે પાર્ટી
આ કેશમાં 80 લોકોની અટકાયત કરાઈ જેમાંથી 13 પુરુષ અને 26 મહિલાઓ નશાની હાલતમાં મળી આવ્યા આટલું અમૃત ક્યાંથી આવ્યું હશે ???
#જેતપુર

22/07/2025

સાંભળો ધારાસભ્ય જીગ્નેશ મેવાણી એ કેમ એવું કહ્યું કે જાગી જજો માલધારી સમાજ અને ઠાકોર સમાજ
Jignesh Mevani



21/07/2025

ફિક્સ પગાર, આઉસોર્સિંગ, કોન્ટ્રાકટ પ્રથા નાબૂદ કરો: જુઓ પૂરો વિડિઓ જેમાં જીગ્નેશ મેંવાણી દ્વારા શું? કહેવામાં આવ્યું
Jignesh Mevani



19/07/2025

જેતપુરમાં ડમ્ફર ચાલત બુલેટ ચાલકને લીધા હડફેટ બે લોકો ઇજાગ્રસ્ત ઇજાગ્રસ્ત ને સારવાર અર્થે જેતપુર સિવિલ ખસેડાયા



Address


Website

Alerts

Be the first to know and let us send you an email when આઝાદ મીડિયા લાઈવ જેતપુર posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

  • Address
  • Alerts
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share