
25/05/2025
રાજકોટ મહાનગર પાલિકા ના ડેપ્યુટી મેયરશ્રી નરેન્દ્રસિંહ જાડેજા (ટીકુભા) ના જન્મદિવસ નિમિતે "એન. પી. જાડેજા ફેમિલી ફાઉન્ડેશન ટ્રસ્ટ "દ્વારા યોજાયેલ મહારક્તદાન કેમ્પ માં રાજકોટ તાલુકા પંચાયત ચેરમેન શ્રી ભરતભાઈ ડાભી ની આગેવાની હેઠળ ગ્રુપ સાથે 18 મી વખત રક્તદાન કર્યું દરવખત ની જેમ એક સંકલ્પ સાથે કે રાજકોટ સીવીલ હોસ્પિટલ માંજ અને સીવીલ હોસ્પિટલ ની બ્લડ બેંક હોય તોજ રક્તદાન કરવું