RajkotSamachar

RajkotSamachar Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from RajkotSamachar, News & Media Website, rajkot, Rajkot.

05/07/2023

રાજકોટમાં ટ્રાફિક વોર્ડને સ્પીડમાં જતાં બાઈકને રોકવા ચાલકને ધક્કો મારતા કાર સાથે અથડાયા બાદ બાઈક સવાર બે લોકોનો ...

https://youtu.be/4gsklPPr6FY~ સ્પીડમાં જતી બાઈકને રોકવા ટ્રાફિક વોર્ડને બાઈક ચાલકને ધક્કો માર્યો... બાઈક કાર સાથે અથડાઈ....
05/07/2023

https://youtu.be/4gsklPPr6FY

~ સ્પીડમાં જતી બાઈકને રોકવા ટ્રાફિક વોર્ડને બાઈક ચાલકને ધક્કો માર્યો... બાઈક કાર સાથે અથડાઈ.. અને... જુઓ.. વાયરલ વિડીઓ ~

~ રાજકોટ સમાચાર ~

રાજકોટમાં ટ્રાફિક વોર્ડને સ્પીડમાં જતાં બાઈકને રોકવા ચાલકને ધક્કો મારતા કાર સાથે અથડાયા બાદ બાઈક સવાર બે લોકોનો ...

સાન ફ્રાન્સિસ્કો સ્થિત ભારતીય વાણિજ્ય દૂતાવાસમાં ખાલિસ્તાન સમર્થકો દ્વારા આગજનીના પ્રયાસ માર્ચ મહિનામાં પણ આ ઘટના બની હત...
04/07/2023

સાન ફ્રાન્સિસ્કો સ્થિત ભારતીય વાણિજ્ય દૂતાવાસમાં ખાલિસ્તાન સમર્થકો દ્વારા આગજનીના પ્રયાસ માર્ચ મહિનામાં પણ આ ઘટના બની હતી Updated: Jul 4th, 2023 અમેરિકામાં રવિવારે સાન ફ્રાન્સિસ્કો સ્થિત ભારતીય વાણિજ્ય દૂતાવાસમાં ખાલિસ્તાન સમર્થકો દ્વારા આગજનીના પ્રયાસની સખત નિંદા કરી હતી. અમેરિકા સ્થાનિક અહેવાલ અનુસાર, ખાલિસ્તાની કટ્ટરપંથીઓએ ભારતીય વાણિજ્ય દૂતાવાસમાં સવારે 1:30 થી 2:30 વચ્ચે આગ લગાવી હતી, પરંતુ સાન ફ્રાન્સિસ્કો ફાયર વિભાગે તેને ઝડપથી કાબુમાં કરી હતી....

સાન ફ્રાન્સિસ્કો સ્થિત ભારતીય વાણિજ્ય દૂતાવાસમાં ખાલિસ્તાન સમર્થકો દ્વારા આગજનીના પ્રયાસમાર્ચ મહિનામાં પણ આ ઘ....

Updated: Jul 3rd, 2023 2020 બાદ અરજીની સુનાવણી નથી થઇ શકી 2019નાં અંતમાં દાખલ અરજીની ૧૧મીએ મુખ્ય ન્યાયાધીશની આગેવાનીમાં ...
04/07/2023

Updated: Jul 3rd, 2023 2020 બાદ અરજીની સુનાવણી નથી થઇ શકી 2019નાં અંતમાં દાખલ અરજીની ૧૧મીએ મુખ્ય ન્યાયાધીશની આગેવાનીમાં ગઠીત નવી બેંચ સુનાવણી કરશે નવી દિલ્હી: આર્ટિકલ ૩૭૦ના વિરોધમાં દાખલ અરજીની સુપ્રીમ કોર્ટ ફરી સુનાવણી કરશે. મુખ્ય ન્યાયાધીશ ડીવાઇ ચંદ્રચૂડે આ માટે નવી બંધારણીય બેંચની રચના કરી છે. અને ૧૧મીએ આ નવી બેંચ અરજીની સુનાવણી કરશે. સુપ્રીમ કોર્ટે અગાઉ ડિસેમ્બર ૨૦૧૯માં આર્ટિકલ ૩૭૦ની સામે દાખલ અરજીની સુનાવણી કરી હતી....

Updated: Jul 3rd, 20232020 બાદ અરજીની સુનાવણી નથી થઇ શકી2019નાં અંતમાં દાખલ અરજીની ૧૧મીએ મુખ્ય ન્યાયાધીશની આગેવાનીમાં ગઠીત નવી બેં.....

Updated: Jul 3rd, 2023 હાલમાં રૂ. ૮૪૦૦૦ કરોડના મૂલ્યની ૨૦૦૦ની નોટો બજારમાં  બેન્કોમાં પાછી આવેલી ૭૬ ટકા નોટોમાં ૮૭ ટકા ડ...
04/07/2023

Updated: Jul 3rd, 2023 હાલમાં રૂ. ૮૪૦૦૦ કરોડના મૂલ્યની ૨૦૦૦ની નોટો બજારમાં બેન્કોમાં પાછી આવેલી ૭૬ ટકા નોટોમાં ૮૭ ટકા ડીપોઝિટસના સ્વરૂપમાં અને ૧૩ ટકા નોટસ એકસચેન્જ કરાઈ મુંબઈ: ૧૯મીમેના રોજ સર્ક્યુલેશનમાં રહેલી રૂપિયા ૨૦૦૦ની નોટસમાંથી ૭૬ ટકા નોટસ બેન્કોમાં પરત આવી ગયાનું રિઝર્વ બેન્ક દ્વારા એક નિવેદનમાં જણાવાયું હતું. ૧૯મી મેના રોજ સર્ક્યુલેશનમાં રહેલી નોટસનું કુલ મૂલ્ય રૂપિયા ૩.૫૬ ટ્રિલિયન રહી હતી....

Updated: Jul 3rd, 2023હાલમાં રૂ. ૮૪૦૦૦ કરોડના મૂલ્યની ૨૦૦૦ની નોટો બજારમાં બેન્કોમાં પાછી આવેલી ૭૬ ટકા નોટોમાં ૮૭ ટકા ડીપોઝિટસન...

ટેલિકોમ પ્રધાને સિક્સજી અંગે નવા એલાયન્સની શરૃઆત કરી આ એલાયન્સ નવી ટેલિકોમ ટેકનોલોજી અને સિક્સજીના વિકાસ માટે કામ કરશે U...
04/07/2023

ટેલિકોમ પ્રધાને સિક્સજી અંગે નવા એલાયન્સની શરૃઆત કરી આ એલાયન્સ નવી ટેલિકોમ ટેકનોલોજી અને સિક્સજીના વિકાસ માટે કામ કરશે Updated: Jul 3rd, 2023 નવી દિલ્હી, તા. ૩ ભારતમાં હવે સીક્સજી લાવવાની તૈયારીઓે ઝડપથી આગળ વધી રહી છે. સોમવારે ટેલિકોમ પ્રધાન અશ્વિણી વૈશ્ણવે સિક્સજી અંગે નવા એલાયન્સની શરૃઆત કરી છે. આ એલાયન્સ ભારતમાં નવી ટેલિકોમ ટેકનોલોજી અને સિક્સજીના વિકાસ માટે કામ...

ટેલિકોમ પ્રધાને સિક્સજી અંગે નવા એલાયન્સની શરૃઆત કરીઆ એલાયન્સ નવી ટેલિકોમ ટેકનોલોજી અને સિક્સજીના વિકાસ માટે ક.....

CBIએ આ કૌભાંડમાં દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી નવી ચાર્જશીટમાં તેજસ્વી અને અન્ય ઘણાના નામ આરોપી તરીકે ...
03/07/2023

CBIએ આ કૌભાંડમાં દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી નવી ચાર્જશીટમાં તેજસ્વી અને અન્ય ઘણાના નામ આરોપી તરીકે સામેલ Updated: Jul 3rd, 2023 નવી દિલ્હી, તા.03 જુલાઈ-2023, સોમવાર CBIએ નોકરી જમીનના બદલે નોકરી આપવાના કૌભાંડમાં દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. આ ચાર્જશીટમાં બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ અને કંપનીઓ સહિત અન્ય ઘણા લોકોના નામ આરોપી તરીકે સામેલ છે....

CBIએ આ કૌભાંડમાં દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરીનવી ચાર્જશીટમાં તેજસ્વી અને અન્ય ઘણાના નામ આરોપી ....

Updated: Jul 3rd, 2023 (Image Source: Twitter) - મનીષ સિસોદિયાની ED દ્વારા 9 માર્ચે દિલ્હીની એક્સાઈઝ પોલિસી મામલે કથિત અ...
03/07/2023

Updated: Jul 3rd, 2023 (Image Source: Twitter) - મનીષ સિસોદિયાની ED દ્વારા 9 માર્ચે દિલ્હીની એક્સાઈઝ પોલિસી મામલે કથિત અનિયમિતતા સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી નવી દિલ્હી, તા. 03 જુલાઈ 2023, સોમવાર દિલ્હી સરકારની એક્સાઈઝ પોલિસીમાં કથિત કૌભાંડ મામલે સબંધિત ઈડીના કેસમાં મનીષ સિસોદિયાની જામીન અરજી દિલ્હી હાઈકોર્ટે ફગાવી દીધી છે. આ સાથે જ કોર્ટે આ જ કેસમાં આમ આદમી પાર્ટીના પૂર્વ સંચાર નિર્દેશક વિજય નાયર, હૈદરાબાદ સ્થિત ઉદ્યોગપતિ અભિષેક બોઈનાપલ્લી, બિનોય બાબુની જામીન અરજીઓ પણ ફગાવી દીધી છે....

Updated: Jul 3rd, 2023(Image Source: Twitter)- મનીષ સિસોદિયાની ED દ્વારા 9 માર્ચે દિલ્હીની એક્સાઈઝ પોલિસી મામલે કથિત અનિયમિતતા સંબંધિત મની લોન.....

ગ્રામીણ વિસ્તારોમાં મે મહિનામાં આ આંકડો 7.68 ટકા હતો શહેરી વિસ્તારોમાં બેરોજગારીનો દર જૂન મહિનામાં ઘટીને 7.87 ટકા થયો Up...
03/07/2023

ગ્રામીણ વિસ્તારોમાં મે મહિનામાં આ આંકડો 7.68 ટકા હતો શહેરી વિસ્તારોમાં બેરોજગારીનો દર જૂન મહિનામાં ઘટીને 7.87 ટકા થયો Updated: Jul 3rd, 2023 ગ્રામીણ વિસ્તારોમાં ફરી એકવાર બેરોજગારીના દરમાં વધારો જોવા મળી રહ્યો છે, જેના કારણે જૂન મહિનામાં બેરોજગારીનો દર 8 ટકાને પાર રહ્યો છે. રોજગાર પર ડેટા તૈયાર કરતી ખાનગી સંસ્થા સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમીએ ડેટા જાહેર કર્યો છે, જે મુજબ જૂન 2023માં બેરોજગારીનો દર 8.45 ટકા પર પહોંચી ગયો છે, જ્યારે મે મહિનામાં આ આંકડો 7.68 ટકા હતો....

ગ્રામીણ વિસ્તારોમાં મે મહિનામાં આ આંકડો 7.68 ટકા હતોશહેરી વિસ્તારોમાં બેરોજગારીનો દર જૂન મહિનામાં ઘટીને 7.87 ટકા થયોUp...

આગામી બેઠક બેંગલુરુમાં 17-18 જુલાઈએ યોજાશે કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે ટ્વીટ કરીને આપી માહિતી Updated: Jul 3rd, 2...
03/07/2023

આગામી બેઠક બેંગલુરુમાં 17-18 જુલાઈએ યોજાશે કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે ટ્વીટ કરીને આપી માહિતી Updated: Jul 3rd, 2023 23 જૂને પટણામાં વિપક્ષની મોટી બેઠક થઇ હતી. હવે કોંગ્રેસ શાસિત રાજ્ય કર્ણાટકમાં વિપક્ષની બીજી મોટી બેઠક યોજવા જઈ રહી છે. કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે જણાવ્યું છે કે, આગામી બેઠક બેંગલુરુમાં 17-18 જુલાઈએ યોજાશે. તેમણે ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી છે. વેણુગોપાલે ટ્વીટ કર્યું, પટનામાં વિપક્ષની સર્વપક્ષીય બેઠકની અપાર સફળતા બાદ હવે આગામી બેઠક બેંગલુરુમાં 17 અને 18 જુલાઈએ યોજાવા જઈ રહી છે....

આગામી બેઠક બેંગલુરુમાં 17-18 જુલાઈએ યોજાશેકોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે ટ્વીટ કરીને આપી માહિતીUpdated: Jul 3rd, 202323 જૂને...

NCPના મહારાષ્ટ્ર એકમના પ્રમુખ જયંત પાટીલે કહ્યું કે પક્ષના પ્રતીકોનો ઉપયોગ કરવા સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે શર...
03/07/2023

NCPના મહારાષ્ટ્ર એકમના પ્રમુખ જયંત પાટીલે કહ્યું કે પક્ષના પ્રતીકોનો ઉપયોગ કરવા સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે શરદ પવારે કહ્યું કે અમે તેમના નિર્ણયનું સમર્થન કરીશું. અમે નવેસરથી સંગઠન ઊભું કરીશું Updated: Jul 3rd, 2023 image : Twitter મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ ચાલુ છે. હવે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) એ બળવાખોર ધારાસભ્યો સામે કાર્યવાહી કરીને તેમને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા છે. આ ધારાસભ્યોને કાઢી મૂકતા NCPના મહારાષ્ટ્ર એકમના પ્રમુખ જયંત પાટીલે કહ્યું કે પક્ષના પ્રતીકોનો ઉપયોગ કરવા સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે....

NCPના મહારાષ્ટ્ર એકમના પ્રમુખ જયંત પાટીલે કહ્યું કે પક્ષના પ્રતીકોનો ઉપયોગ કરવા સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં...

(Image Source: Twitter) - સમગ્ર ઈન્ટરનેશનલ કમ્યુનિટીને ઈન્ટરનેશનલ લો વિશે વારંવાર યાદ અપાવવી જોઈએ જેથી ધાર્મિક મફરતના મા...
03/07/2023

(Image Source: Twitter) - સમગ્ર ઈન્ટરનેશનલ કમ્યુનિટીને ઈન્ટરનેશનલ લો વિશે વારંવાર યાદ અપાવવી જોઈએ જેથી ધાર્મિક મફરતના માહોલને રોકી શકાય: OIC મહાસચિવ નવી દિલ્હી, તા. 03 જુલાઈ 2023, સોમવાર સ્વીડનમાં ઈસ્લામનું પવિત્ર પુસ્તક કુરાનની પ્રતિ સળગાવવા પર આખી દુનિયામાં હલચલ જોવા મળી રહી છે. બકરી ઈદના અવસર પર મસ્જિદની બહાર એક વ્યક્તિએ આ ઘટનાને અંજામ આપ્યો હતો. ત્યારબાદથી તમામ ઈસ્લામિક દેશો સહિત યુરોપથી અમેરિકા સુધી વિરોધનો વંટોળ ઉઠ્યો હતો....

(Image Source: Twitter)- સમગ્ર ઈન્ટરનેશનલ કમ્યુનિટીને ઈન્ટરનેશનલ લો વિશે વારંવાર યાદ અપાવવી જોઈએ જેથી ધાર્મિક મફરતના માહોલને ર...

Address

Rajkot
Rajkot
360001

Alerts

Be the first to know and let us send you an email when RajkotSamachar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to RajkotSamachar:

Share