Chandani News

Chandani News Chandni News is a news hub that provides you up-to-date news coverage from all over Gujarat.

Get the latest top stories, current affairs, sports, business, entertainment, politics, astrology, spirituality and much more here just on Chandani News.

08/08/2025

જુગારીઓ ચેતી જજો ! પત્તાં જોયાં વગર ચિટરને ખબર પડી જાય કઈ બાજી જીતશે ?

08/08/2025

સાતમ-આઠમ પહેલાં રાજકોટમાં જુગારમાં ચીટિંગનો ખતરનાક ખેલ !
સાતમ-આઠમ પહેલાં રાજકોટમાં જુગારમાં ચીટિંગનો ખતરનાક ખેલ
કેમિકલ લગાવેલી કેટ, મખ્ખી બ્લૂટૂથ, આંખના લેન્સ કબજે
જુગારના ગેમમાં લાગ્યો ટેકનોલોજીનો તડકો !
પોણા ત્રણ લાખની મતા સાથે એક ઈસમ ઝડપાયો

08/08/2025

ભાજપના આગેવાને જ સરકાર પર લગાવ્યા ભ્રષ્ટાચારના આરોપ ? પુલનું કામ નબળુ થવાના આક્ષેપો સાથે કરી રજૂઆત...
લાંગોદ્રા ગામે લાંગડ નદી પર પુલનું કામ નબળુ થવાના આક્ષેપો સાથે લેખીત રજુઆત
ભાજપના તાલુકા મંત્રી ભરતભાઈ સોલંકીએ તપાસ કરવાની રજૂઆત કરી પણ કોઇ સાંભળતું નથી
ખુદ ભાજપના આગેવાને જ ભ્રષ્ટાચારની ફરીયાદ કરી પરંતુ પોતાની સરકાર પોતાનાનુ સાંભળતી નથી
પોતાની સરકારને બચાવી સરકારી તંત્ર સામે નિશાન સાધી કાર્યવાહીની માંગ
કાર્યક્ષેત્રના અધિકારીઓની ભુમિકા પણ શંકાસ્પદ હોવાનો દાવો
સંપૂર્ણ મામલે ધારાસભ્ય ભગવાનજી કરગઠિયાને રજુઆત

08/08/2025

રાજકોટ લોકમેળામાં રાઇડ્સનું સંઘર્ષ ચેકીંગ શરૂ : કોઈ પણ જાતની દુર્ઘટના નો સર્જાઈ તે માટે ચેકીંગ કરાયું...

08/08/2025

આવતીકાલે રક્ષાબંધન નિમિતે બહેનો/મહિલાઓ BRTS તથા સિટી બસમાં નિ:શુલ્ક મુસાફરી કરી શકશે...

08/08/2025

રાજકોટનાં રેસકોર્સ અંદર ઘોડા ગાડી સંચાલકોની હકાલ પટ્ટી : સંચાલક ફિલ્મી ઢબે ઘોડો લઈને ફરાર...
રાજકોટ મહાનગર પાલિકા જગ્યા રોકાણ શાખા દ્વારા રેસકોર્સ અંદર ઘોડા ગાડી સંચાલકો ની હકાલ પટ્ટી
બહુમાળી ચોકમાં જગ્યા રોકાણ શાખા દ્વારા ઘોડાને પકડવા પોંહચતા સંચાલક ફિલ્મી ઢબે ઘોડો લઈને ફરાર
આખા રેસકોર્સ રીંગમાં આગળ ઘોડો અને પાછળ મહાનગરપાલિકાની ટીમ ગાડીઓ લઈને ફિલ્મી દ્રશ્યો સર્જાયા

08/08/2025

રાજકોટમાં દારૂડિયાઓ બેફામ : રામાપીર ચોકડી નજીક આવેલા હોકર્સ ઝોનમાં દારૂડિયાના ત્રાસથી રહિશો ત્રાહિમામ...

08/08/2025

માર્કેટ અપડેટ્સ 08-08-2025

07/08/2025

રાજકોટ : કારખાનેદારનું અપરણ કરી મારમારી લૂંટ ચલાવનાર બુટલેગર કમ કથિત પત્રકાર આણી ટોળકીને દબોચી લેવાઇ...

07/08/2025

સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળાની તૈયારીને લઈને જિલ્લા કલેકટર પ્રેસ કોન્ફરન્સ...

07/08/2025

ખેડૂત આગેવાન અને પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલની પત્રકાર પરિષદ...

07/08/2025

પ્લાસ્ટિકની થાળી, ચમચી,બાઉલ તેમજ કઠોળ સહિતની વસ્તુઓથી 45 ફૂટ લાંબી રાખડી બનાવવામાં આવી

Address

Rajkot

Telephone

+919023490997

Website

Alerts

Be the first to know and let us send you an email when Chandani News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Chandani News:

Share