Kem chho Rajkot

Kem chho Rajkot Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Kem chho Rajkot, News & Media Website, Rajkot.

14/07/2026

દીદી ગેમ રમી ગઈ

13/07/2026

મોકલો આવા ભાઈબંધને 😛

13/07/2026

તમારા ઑફલાઇન Followers કેટલા ?
tag Rang chhe Rajkot (રંગ છે રાજકોટ) or use Keyword Rangchhherajkot

Keep Tagging & Sharing 🤝

{ Rajkot, rajkotnews, newsofrajkot, rajkotupdates, rajkotinformation, rcr, rcrnews, rcrupdates, rangchherajkot

જૂનાગઢના ગિરનાર પર્વત પર વહેલી સવારે 12 વર્ષના બાળક પર સિંહે હુમલો કર્યો. મહેમદાવાદનો પરિવાર ગિરનાર ચડતો હતો ત્યારે 50 પ...
11/07/2026

જૂનાગઢના ગિરનાર પર્વત પર વહેલી સવારે 12 વર્ષના બાળક પર સિંહે હુમલો કર્યો. મહેમદાવાદનો પરિવાર ગિરનાર ચડતો હતો ત્યારે 50 પગથિયાં પાસે અંધારામાં સિંહે મયૂરસિંહને મોંમાં દબાવી જંગલ તરફ ભાગ્યો. શોધખોળ બાદ બાળકના કપડાં અને અવશેષો જ મળ્યા. વન વિભાગ અને પોલીસે તપાસ હાથ ધરી છે, મુખ્ય સીડી બંધ કરી સિંહને પકડવા પાંજરા ગોઠવાયા.

10/07/2026

આવા ને આવા 😂

ચેક બાઉન્સ કેસમાં રાજપાલ યાદવને 3 મહિનાની જેલ, કોર્ટે કહ્યું- કાયદો બધા માટે સમાન છે
10/07/2026

ચેક બાઉન્સ કેસમાં રાજપાલ યાદવને 3 મહિનાની જેલ, કોર્ટે કહ્યું- કાયદો બધા માટે સમાન છે

અમદાવાદ શહેરમાં હવે શ્વાનની માફક જ બિલાડી પાળવા માટે પણ લોકોએ મ્યુનિ. કોર્પોરેશન પાસેથી લાયસન્સ લેવું પડશે. આજથી તેના મા...
10/07/2026

અમદાવાદ શહેરમાં હવે શ્વાનની માફક જ બિલાડી પાળવા માટે પણ લોકોએ મ્યુનિ. કોર્પોરેશન પાસેથી લાયસન્સ લેવું પડશે. આજથી તેના માટે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે. આ નોંધણી માટે 200 રૂપિયા ફી નક્કી કરવામાં આવી છે.

અમદાવાદ શહેરમાં આશરે પાંચેક હજાર પાલતુ બિલાડી હોવાનો અંદાજ છે. ત્યારે મ્યુનિ. કોર્પોરેશન દ્વારા હવે પાલતુ બિલાડીનું પણ રજિસ્ટ્રેશન કરાવવાનો નિયમ અમલી બનાવ્યો છે. લોકો મ્યુનિ. કોર્પોરેશનની વેબસાઇટ પર જઈને જરૂરી વિગતો ભરી પૂરતા પુરાવા સબમિટ કરીને ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવી શકશે. 30 સપ્ટેમ્બર સુધીમાં આ પ્રક્રિયા પૂર્ણ કરવા પેટ કેટ માલિકોને તાકીદ કરવામાં આવી છે. હડકવાને પ્રસરતો અટકાવવા માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે.

2026નો સૌથી મોટો IPO SBI ફંડ્સ લોન્ચ કરશે:પ્રાઇસ બેન્ડ ₹545-574 નક્કી, 14 જુલાઈથી ઇશ્યૂ ખુલશે; ₹11,693 કરોડ એકત્ર કરવાનો...
10/07/2026

2026નો સૌથી મોટો IPO SBI ફંડ્સ લોન્ચ કરશે:પ્રાઇસ બેન્ડ ₹545-574 નક્કી, 14 જુલાઈથી ઇશ્યૂ ખુલશે; ₹11,693 કરોડ એકત્ર કરવાનો ટાર્ગેટ

ગણેશ સ્થાપના પહેલા રાજકોટ શહેર પોલીસનું જાહેરનામુંtag Rang chhe Rajkot (રંગ છે રાજકોટ) or use Keyword RangchhherajkotKee...
09/07/2026

ગણેશ સ્થાપના પહેલા રાજકોટ શહેર પોલીસનું જાહેરનામું

tag Rang chhe Rajkot (રંગ છે રાજકોટ) or use Keyword Rangchhherajkot

Keep Tagging & Sharing 🤝

{ Rajkot, rajkotnews, newsofrajkot, rajkotupdates, rajkotinformation, rcr, rcrnews, rcrupdates, rangchherajkot

રાજકોટ નાનામવા ફાયરિંગ કેસમાં ત્રણ આરોપીની ધરપકડ : રણજીત વાળા, અભી વાળા અને રાજવીર વાળાની ધરકપકડ કરતી ક્રાઇમ બ્રાન્ચtag ...
09/07/2026

રાજકોટ નાનામવા ફાયરિંગ કેસમાં ત્રણ આરોપીની ધરપકડ : રણજીત વાળા, અભી વાળા અને રાજવીર વાળાની ધરકપકડ કરતી ક્રાઇમ બ્રાન્ચ
tag Rang chhe Rajkot (રંગ છે રાજકોટ) or use Keyword Rangchhherajkot

Keep Tagging & Sharing 🤝

{ Rajkot, rajkotnews, newsofrajkot, rajkotupdates, rajkotinformation, rcr, rcrnews, rcrupdates, rangchherajkot

Address

Rajkot
360004

Website

Alerts

Be the first to know and let us send you an email when Kem chho Rajkot posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share