03/08/2026
*દારૂના 7ગુનામાં વોન્ટેડ બુટલેગર ગ્રીનલેન્ડ ચોકડી ખાતેથી ઝડપાયો.*
- યાકુબ મોટાણીને PCBએ ઝડપી પાડ્યો.
- જીએસટી ઇન્વોઇસ મેનેજરથી ખોટા બિલટી બનાવી દારૂની સપ્લાય કરતો હતો.
- કોઈપણ ફેક્ટરી કે પેઢીના જીએસટી નંબરનો ઉપયોગ કરતો હતો.
- દમણથી રાજકોટ દારૂની સપ્લાય કરતો હતો, 16વર્ષમાં 65ગુના નોંધાયા છે.