Kutch Ajay News

Kutch Ajay News Our effort is to make as many people aware as possible by watching our news

05/02/2024
13/11/2023

આ ભ્રષ્ટાચાર ભાજપ સરકારના નેતાઓએ કર્યા,RNB માર્ગ અને મકાન વિભાગના અધિકારીએ કર્યો કે એજન્સી કર્યા...?

#કચ્છઅજય

23/10/2023

પિતા આપશે પુત્રી ને પુનઃજન્મ, પ્રાપ્તિ વ્યાસ ના ઓપરેશનમાં 16,50,000નો ખર્ચ કચ્છ ની ખમીરવંતી જનતા આવે માસુમનો જીવ બચાવવા આગળ

#કચ્છઅજય

19/10/2023

અંજાર નું તોરલ સરોવર કે પછી લુખ્ખા, આવારા તત્વો માટે દારૂ ગાંજા નું એપી સેન્ટર...!!!

19/10/2023

10 અને 20 ના સિક્કા સરકારે તો લોકો ની વચ્ચે મુક્યા પરંતુ લોકો શું કારણ થી આ સિક્કાઓ નો ઉપયોગ કરવા થી ડરી રહ્યા છે..?

19/10/2023

વિશ્વ હિંદુ પરિષદ ગાંધીધામ દ્વારા નિશુલ્ક સનાતન સંસ્કૃતિનું જતન કરાવતી ભવ્ય નવરાત્રી નું આયોજન કરવામાં આવ્યું

#વિશ્વહિંદુપરિષદ #બજરંગદળ #નવરાત્રિ #કચ્છઅજય

19/10/2023

વિશ્વ હિંદુ પરિષદ ગાંધીધામ દ્વારા નિશુલ્ક સનાતન સંસ્કૃતિનું જતન કરાવતી ભવ્ય નવરાત્રી નું આયોજન કરવામાં આવ્યું

#નવરાત્રિ #કચ્છઅજય

15/10/2023

સંઘડ ગામે શ્રી જોગણી માતાજીના દરબારમાં ભવ્ય સંતવાણી, લોકડાયરો સાથે મેળા નું ઉદ્ઘાટન કરાયું

10/10/2023

દિન દયાલ પોર્ટ ટ્રસ્ટ તથા ખાણ ખનીજ વિભાગ દ્વારા ભૂમાફિયાઓ ને છૂટો દોર થઈ શકે એટલું ખનીજ ખનન કરો અમે નહીં રોકીએ


10/10/2023

ગામ ના લોકો જાગૃત થયા, અધિકારીઓ, સરપંચ તથા સભ્યો ક્યારે જાગૃત થશે અને ગામનું વિચારશે

10/10/2023

ભચાઉ બસ સ્ટેશન ની અનેક અડવડો સામે આવી, શું કચ્છ ના બધા બસ સ્ટેશનોમાં પ્રવાસીઓને સગવડ મળી રહી છે...?


Address

Rajkot

Telephone

+919265728078

Website

Alerts

Be the first to know and let us send you an email when Kutch Ajay News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Kutch Ajay News:

Share