Rajkot City Guide

Rajkot City Guide Rajkot City Guide is a 19-year-old company. Helping people to grow their business worldwide.

17/08/2026

સાપુતારા… નામ તો સાંભળ્યું હશે, પણ આ નામ પાછળનું રહસ્ય જાણો છો?
‘સાપુતારા’ એટલે સર્પોનું નિવાસસ્થાન!

ડાંગની આદિવાસી પરંપરા, સર્પદેવતા અને પ્રકૃતિ સાથે જોડાયેલી આ અનોખી કહાની તમને ખબર હતી?
ગુજરાતનો અજાણ્યો ઇતિહાસ – ભાગ 15

તમને સાપુતારા વિશે આ વાત ખબર હતી?
👇 કોમેન્ટમાં જણાવો!

17/08/2026

રાજકોટના દૂધ ઉત્પાદકો માટે ઐતિહાસિક દિવસ! ગોપાલ ડેરી દ્વારા રૂ.૭૫ કરોડની અંતિમ ભાવફેર રકમ સભાસદોના ખાતામાં જમા.

“શિવ મહિમ્ન સ્તોત્રની દરેક પંક્તિમાં છુપાયેલી છે મહાદેવની મહિમા અને ભક્તિની શક્તિ. હર હર મહાદેવ!”          MahadevBhakti...
14/08/2026

“શિવ મહિમ્ન સ્તોત્રની દરેક પંક્તિમાં છુપાયેલી છે મહાદેવની મહિમા અને ભક્તિની શક્તિ.
હર હર મહાદેવ!”

MahadevBhakti ShivBhakti SanatanDharma Hinduism Devotional Spirituality ShivaShakti Bholenath LordShiva Bhakti

શિવ મહિમ્ન સ્તોત્ર — પ્રથમ શ્લોક ભગવાન મહાદેવની મહિમા અનંત છે… બ્રહ્મા જેવા મહાજ્ઞાની પણ જેમની મહિમાનું સંપૂર્ણ વર્ણન કર...
13/08/2026

શિવ મહિમ્ન સ્તોત્ર — પ્રથમ શ્લોક

ભગવાન મહાદેવની મહિમા અનંત છે…
બ્રહ્મા જેવા મહાજ્ઞાની પણ જેમની મહિમાનું સંપૂર્ણ વર્ણન કરી શકતા નથી, ત્યાં આપણે તો માત્ર પોતાની શ્રદ્ધા અને ભક્તિથી તેમનું સ્મરણ કરી શકીએ.

“હર હર મહાદેવ” લખીને તમારી ભક્તિ વ્યક્ત કરો.

ShivBhakti MahadevBhakt OmNamahShivaya SanatanDharma Hinduism Devotional Spirituality ShivaMantra GujaratiTV Gujarat Bhakti Sanatan Mahakal ShivShankar DivineBlessings

પવિત્ર શ્રાવણ માસનો શુભ આરંભ! મહાદેવની ભક્તિથી ગુંજી ઊઠશે ગુજરાત… હર હર મહાદેવ!          Bholenath OmNamahShivay ShivBha...
13/08/2026

પવિત્ર શ્રાવણ માસનો શુભ આરંભ!
મહાદેવની ભક્તિથી ગુંજી ઊઠશે ગુજરાત…
હર હર મહાદેવ!

Bholenath OmNamahShivay ShivBhakti Sawan SanatanDharma Gujarat GujaratiTV GujaratNews TrendingReels ViralReels Devotional India

Mahadev har
Sravan Mash
Har har mahadev

યુવા શક્તિ જ ભારતની સૌથી મોટી તાકાતયુવાનો આગળ વધે, ભારત આગળ વધેઆંતરરાષ્ટ્રીય યુવા દિવસની હાર્દિક શુભકામનાઓ          Indi...
12/08/2026

યુવા શક્તિ જ ભારતની સૌથી મોટી તાકાત
યુવાનો આગળ વધે, ભારત આગળ વધે
આંતરરાષ્ટ્રીય યુવા દિવસની હાર્દિક શુભકામનાઓ

India NewIndia ViksitBharat YouthEmpowerment YouthLeadership IndianYouth GujaratiTV Gujarat IndiaGrowth FutureOfIndia

12/08/2026

યુવાનોની શક્તિ, ભારતની પ્રગતિ
આંતરરાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે દેશના યુવાનોની પ્રતિભા, નવીનતા અને સપનાઓને સલામ.

YouthEmpowerment StartupIndia DigitalIndia NewIndia IndiaGrowth YouthInspiration YouthDay GujaratiTV Gujarat ViralReels TrendingReels

Address

Rajkot

Alerts

Be the first to know and let us send you an email when Rajkot City Guide posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Rajkot City Guide:

Shortcuts

Share