Dhruv Kundel

Dhruv Kundel Dhruv Kundel is a Indian journalist as well as a social worker, who works for Society. Dhruv Kundel

03/11/2021

મંતવ્ય બ્રેકિંગ ન્યૂઝ
પેટ્રોલ અને ડીઝલમા ભાવમાં ઘટાડો
પેટ્રોલમાં 5 રૂપિયાનો ઘટાડો
ડીઝલમાં 10 રૂપિયા ઘટાડો
કેન્દ્ર સરકારે એક્સાઇઝ ડ્યુટીમાં કર્યો ઘટાડો
આવતીકાલથી નવો ભાવ થશે લાગુ

02/11/2021

દાદરા નગર હવેલી લોકસભા પેટાચૂંટણી પરિણામ

ચોથા રાઉન્ડ ના અંતે શિવસેનાના ઉમેદવાર કલાબેન્ન ડેલકર 5337 મતો થી આગળ

02/11/2021

હરિદ્વાર ફરવા ગયેલ લોહાણા પરિવારના ત્રણ સભ્યો ઋષિકેશ પાસે પાણીના વહેણમાં ડૂબ્યા. 1 વ્યક્તિનો મૃતદેહ મળ્યો 2ની શોધખોળ ચાલુ. લોહાણા પરિવારમાં છાયો માતમ.

01/11/2021
01/11/2021

સોમનાથ મંદિરે દિવાળીના તહેવારો દરમ્યાન ભાવિકો માટે પૂજાવિધિ માટે વિશેષ વ્યવસ્થા ગોઠવાઈ, ઓનલાઇન લક્ષ્મીપૂજન અને ચોપડાપૂજન કરવામાં આવશે

મંદિર ને રંગોળી અને દીવડાઓથી સુશોભિત કરાશે.

દિવાળીના પવિત્ર દિવસો દરમ્યાન દિવસોમાં દેવદર્શન , પૂજા અર્ચન , દાન આપવાનું અનેરૂ મહાત્મય હોય છે . આ સમયમાં લોકો તીર્થધામોમાં દર્શન પૂજા અર્થે જતા હોય છે . પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ તીર્થધામમાં દર્શનાર્થે આવતા ભાવિકોને દર્શન પૂજાવિધિનો લાભ મળે તે માટે વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.તા.૧ આસો વદ અગિયારસ થી તા.૫ નૂતનવર્ષ સુધી ગર્ભગૃહમાં અલગ - અલગ દ્રવ્યોથી રંગોળી કરવામાં આવશે તેમજ તા.૨ થી ૪ સુધી ધનતેરસથી દિવાળી સુધી મંદિરમાં રંગોળી તથા દિવડાથી સુશોભન તેમજ વિશેષ શ્રૃંગાર કરવામાં આવશે . તા.૩ ને માસિક શિવરાત્રિ એ રાત્રિના ૧૨:૩૦ વાગ્યા સુધી ખુલ્લું રહેશે. રાત્રિના જ્યોતપૂજન , મહાપૂજા તથા વિશેષ આરતી કરવામાં આવશે . તા.૪ ને દિવાળીના દિવસે સાંજે ૦૪:૩૦ વાગ્યે ઓનલાઈન ઝુમ એપના માધ્યમથી લક્ષ્મીપૂજન તથા ચોપડાપૂજન કરાવવામાં આવશે . પૂજાવિધિ ટ્રસ્ટની વેબસાઈટ પરથી નોંધાવી શકાશે . ટ્રસ્ટના અતિથિગૃહો પણ રોશનીથી તથા રંગોળીથી સુશોભિત કરવામાં આવશે .આ ઉપરાંત ટ્રસ્ટ દ્વારા લાઈટ એન્ડ સાઉન્ડ શો, નવનિર્મિત વોક વે, ટેમ્પલ મ્યુઝિયમ નો લાભ લેવા ભાવિકોને અનુરોધ કરાયો છે

01/11/2021

શાહરુખ-ગૌરીનો મોટો નિર્ણય: આર્યન માટે હવે પર્સનલ બૉડીગાર્ડ રાખવામાં આવશે, દીકરાને 'મન્નત'થી દૂર રાખશે, અલીબાગના ફાર્મ હાઉસમાં રહેશે.

01/11/2021

મંતવ્ય બ્રેકિંગ ન્યૂઝ
વડોદરાનાં હરણી વિસ્તારમાં ભીષણ આગ
જલારામ ટીમ્બર માર્ટનાં ગોડાઉનમાં આગ
ફાયરબ્રિગેડ દ્વારા મેજર કોલ જાહેર કરાયો
આગ પર કાબુ મેળવવાનાં પ્રયાસો યથાવત
ફાયરબ્રિગેડની 9 ગાડીઓ ઘટનાસ્થળે
આગને પગલે મેજર કોલ જાહેર કરાયો

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when Dhruv Kundel posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Dhruv Kundel:

  • Want your business to be the top-listed Media Company?

Share