સ્ટ્રીટ ન્યુઝ ગુજરાત

  • Home
  • India
  • Rajkot
  • સ્ટ્રીટ ન્યુઝ ગુજરાત

સ્ટ્રીટ ન્યુઝ ગુજરાત DAVE VIPUL SHASHIKANT – MEMBER . RNI OF INDIA. RNI.NO.GUJGUJ/2015/65614
EDITOR – STREET NEWS - RAJKOT-GUJARAT. MEMBER.ABPSS

જોઈએ છે. જોઈએ છે. જોઈએ છે. ફ્રેન્ચાઇઝી ઓ , ગામડે ગામડે, સમગ્ર ગુજરાત
માં ગામડે ગામડે , બિન અનુભવી લોકો..જોઈએ છે.
સમગ્ર ગુજરાત માં બિન અનુભવીઓ , જે પ્રેસ ફોટો ગ્રાફર . તરીકે સ્વતંત્ર
ફ્રેન્ચાઇઝી - સ્વતંત્ર ફ્રેન્ચાઇઝી તરીકે જ કામગીરી કરી શકે , વાર્ષિક
૨૪૦૦ રૂપિયા ફી ભરવાની છે. ૫૦ ટકા નાં ભાગીદાર તરીકે કામગીરી કરવાની છે..
ગુજરાત સરકાર ની સાથે રહી ને , કાનુન અને નિયમો ની મર્યાદા માં કામ
કરવાનું છે.

નોકરી નથી , એટલે ભણતર , અનુભવ , ડીગ્રી જરૂરી નથી, સ્વતંત્ર
ફ્રેન્ચાઇઝી ને પ્રેસ કાર્ડ , નિમણુક પત્ર , વીઝીટીંગ કાર્ડ , વિગરે. અમારી
શરતો ને આધીન આપવામાં આવે છે. નો પોલીસ કેસ સર્ટીફીકેટ અને સોગંદનામું ,
કે વાય સી. આપવાના છે. ફ્રેન્ચાઇઝી ફિ વાર્ષિક સીધી બેંક માં ભરવી. અથવા
ગુગલ પે - ૯૪૨૬૬૬૦૯૦૯ માં મોકલવી. કામ માટે અનુભવી લોકો ની જરૂર જ નથી,
સલાહ સુચન આવકાર્ય નથી.. , માટે માત્ર બિન
અનુભવી લોકો જ માહિતી માટે વોટ્સ એપ મેસેજ કરે. ૯૯૨૪૧ ૯૦૯૦૯ / ૯૮૯૮૨૫૩૫૧૧
સ્ટ્રીટ ન્યુઝ.. આ જાહેરાત નોકરી ની નથી માટે ફોન ના કરવો. સ્વતંત્ર
ફ્રેન્ચાઇઝી સ્વતંત્ર ફ્રેન્ચાઇઝી કામ માટે ની છે. જેના માટે વાર્ષિક ૨૪૦૦
રૂપિયા ફ્રેન્ચાઇઝી ફી ભરવાની છે. જે દરેક વર્ષ ભરવાની છે. નિશુલ્ક નથી,
ખોટી માહિતીઓ , ખોટી દલીલ
, ચર્ચાઓ, માટે કોઈજ
અવકાશ નથી, પ્રેસ મીડિયા , પત્રકારત્વ ની કામગીરીઓ માત્ર ને માત્ર ભારત
સરકાર શ્રી નાં નિયમો થી જ કરવાની છે. જે અમો કરી રહ્યા છીએ.૧૫ વરસ થી
સ્ટ્રીટ ન્યુઝ ૧૨૦૦૦ થી વધુ લોકોને પ્રેસ
ફોટોગ્રાફર અને પ્રેસ રિપોર્ટર ની સ્વતંત્ર ફ્રેન્ચાઇઝી આપી ચુક્યું છે.
વધુ માહિતી તમામ સોશોયલ મીડિયા માં મળે. ગુગલ માં મળે. કમીશન ૫૦ ટકા ,
ભાગીદારી ૫૦ ટકા , નો જોબ. નો નોકરી, સ્વતંત્ર પત્રકારત્વ , મુક્ત
પત્રકારત્વ , લોકશાહીનો ધબકાર એટેલે સ્ટ્રીટ ન્યુઝ..
-
--
DAVE VIPUL SHASHIKANT – MEMBER . RNI.NO.GUJGUJ/2015/65614
EDITOR – STREET NEWS - GUJARAT
EDITOR – RAJKOT METRO NEWS -
GUJARAT
TRUSTEE – AASTHA FOUNDATION,
RAJKOT. MEMBER.MEDIA DEVELOPMENT OF INDIA PRESS MEDIA ASSOCIATION.GUJARAT. MEMBER, FORUM FOR FAST JUSTICE (INDIA)
SECRETARY, SOCIETY FOR FAST JUSTICE (GUJARAT)
FOUNDER TRUSTEE. CITY & DISTRICT PRESS REPORTERS' AND PRESS PHOTOGRAPHERS' ASSOCIATION.

18/08/2025

ICICI બેંક બાદ HDFC બેંકએ આપ્યો ઝટકો, 25000 બેલેન્સ રાખવું ફરજિયાત

18/08/2025
18/08/2025

સાવરકર ડરપોક અને નાર્સિસિસ્ટ હતા !

ભગતસિંહ/ ગાંધીજી/ સુભાષચંદ્ર બોઝની તસવીર સાથે સાવરકરની તસવીર મૂકવામાં ભગતસિંહ/ ગાંધીજી/ સુભાષચંદ્ર બોઝનું અપમાન છે. એટલું જ નહીં બનાવટી ઈતિહાસ ઊભો કરવાની ચેષ્ટા છે.

શરમજનક બાબત એ છે કે કેન્દ્ર સરકારના ‘MINISTRY OF PETROLEUM AND NATURAL GAS’ વિભાગે આવી ધૃષ્ટતા કરી છે.

15 ઓગસ્ટ 2025ના રોજ, આઝાદીની શુભેચ્છા પોસ્ટરમાં ગાંધીજી સાથે તેમના હત્યારા સાવરકરને મૂકનાર ગોડસેવાદી જ હોય ! આ હરકત સંસદ સભ્ય સંબિત પાત્રાની છે. તે 2014થી ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા છે. તેને 2017માં ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડના (ONGC) બોર્ડમાં સ્વતંત્ર ડિરેક્ટર તરીકે નિયુક્ત કરેલ છે. સતત જૂઠું બોલવું તે તેમની ખાસિયત છે.

સાવરકર ગાંધીજીની હત્યા માટે જેલમાં ગયેલ અને પુરાવાના અભાવે છૂટેલ ! પરંતુ કપૂર કમિશને તેમને કાવતરાખોર માનેલ.

સાવરકરને આઝાદીની લડત માટે કે દેશભક્તિ માટે નહીં પરંતુ તેમણે અનંત કન્હરે પાસે 29 ડીસેમ્બર 1909ના રોજ નાસિકના કલેક્ટર જેકસનની હત્યા કરાવી હતી એટલે આંદામાનની જેલમાં પૂરવામાં આવ્યા હતા. આ હત્યામાં વપરાયેલ પિસ્તોલ લંડનથી સાવરકરે મોકલી હતી.

સાવરકર ડરપોક હતા. મદનલાલ ઢીંગરા પાસે Curzon Wyllieની હત્યા કરાવી હતી; ગોડસે પાસે ગાંધીજીની હત્યા કરાવી હતી અને અનંત કન્હરે પાસે કલેક્ટર જેકસનની હત્યા કરાવી હતી ! મદનલાલ ઢીંગરા/ ગોડસે/ અનંત કન્હરેન્ ફાંસી થઈ, સાવરકર છટકી ગયા !

સાવરકર અંગ્રેજોની માફી માંગી આંદામાન જેલમાંથી છૂટી ગયા ! હત્યા કરાવવાની અને માફી માંગી છટકી જવાનું ! અંગ્રેજ સરકાર પાસેથી મહિને રુપિયા 60/-નું (તે વખતે એક તોલાનો ભાવ રુપિયા 18 હતો, 2025માં આ રકમ રુપિયા 3,00,000થી વધુ થાય !) પેન્શન પણ મેળવતા રહ્યા ! આવડું મોટું પેન્શન અંગ્રેજો શામાટે આપતા હતા? ગાંધીજી/ કોંગ્રેસ/ મુસ્લિમોનો વિરોધ કરવા માટે; અંગ્રેજોની ‘ભાગલા પાડો, રાજ કરો’ની નીતિની તરફેણ કરવા માટે અને અંગ્રેજોને માહિતી પહોંચાડવા માટે !

સાવરકર Narcissist-નાર્સિસિસ્ટ હતા. નાર્સિસિસ્ટ અટલે આત્મમુગ્ધ, પ્રશંસાની સતત ભૂખ, પોતે જ મહત્વ ધરાવે છે તેવી ભાવના. સાવરકરે 1926માં, પોતાની જ ભરપૂર પ્રશંસા કરવા માટે ‘ચિત્રગુપ્ત’ના નામે ‘લાઈફ ઓફ બેરિસ્ટર સાવરકર’ પુસ્તક લખ્યું હતું ! તેમાં સાવરકરે પોતાને જ ‘વીર’ની પદવી આપી હતી !

દંભ તો જૂઓ : સરદારને બદલે સાવરકર ! રાષ્ટ્રીય ધ્વજ કરતા પણ સાવરકર ઊંચા ! ’PETROLEUM AND NATURAL GAS’ વિભાગ તેના સર્જનહાર, પ્રથમ વડા પ્રધાન અને સ્વાતંત્ર્ય સેનાની નેહરુને કેમ ભૂલી ગયા હશે? નેહરુએ પેટ્રોલિયમ ક્ષેત્રમાં PSU જેમ કે ONGC, ઇન્ડિયન ઓઇલ કંપની વગેરે શરૂ કર્યા હતા, પરંતુ આજે આ PSU તેમને ભૂલી ગયું ! કોઈ પણ સરકારી વિભાગ ભારતના લોખંડી પુરુષને કેવી રીતે ભૂલી શકે? rs

Address

Rajkot
Rajkot
360002

Alerts

Be the first to know and let us send you an email when સ્ટ્રીટ ન્યુઝ ગુજરાત posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category