Creative Rajkot

Creative Rajkot bringing you digital latest news.stay with creative Rajkot breaking news.�

20/05/2026

પીએમ મોદી મેલોની માટે ખાસ ભારતથી મેલોડી ચોકલેટ લઈ ગયા

✌🏻️

18/05/2026

રાજકોટ

રાજકોટની માત્ર 3.5 વર્ષની દીકરી હનવિકા જોશીનો વિડિયો દેશભરમાં થયો વાયરલ

હનવિકા પીએમ મોદીને કહી રહી છે”મોદી સાહેબ તમે ટેન્શન ના લો અમે ફોરેઇન ટ્રીપમાં નથી જવાના”

“અમે માત્ર નાનીના ઘરે જ જવાના છીએ,અમારું નાનીનું ઘર ફોરેન ટ્રીપ જેવું જ છે,તમે ચિંતા ના કરો અમે તમારી સાથે છીએ”

બાળકીના આ વીડિયોને સોશિયલ મીડિયામાં કરોડો વ્યૂઝ મળ્યા

08/05/2026

રાજકોટમાં આકૃતિ આર્ટ ગ્રુપ દ્વારા હનુમાનજી થીમ પર ભવ્ય આર્ટ પ્રદર્શન

રેસકોર્સ આર્ટ ગેલેરી ખાતે કલાકારોની અનોખી કૃતિઓ આકર્ષણનું કેન્દ્ર બની

“કળા માત્ર દેખાડવા માટે નહીં, સમાજને સંદેશ આપવા માટે પણ હોય છે”

ક્રિષા ભટ્ટ પોતાની કલાથી એનિમલ લવ અને સેવાભાવનો આપ્યો સંદેશ

ArtWithMessage RacecourseGallery RajkotNews GujaratiNews CreativeRajkot

24/03/2026

રાજકોટ શહેર પોલીસ દ્વારા વ્યાજખોરો વિરુદ્ધ ‘જનસંપર્ક સભા’નું આયોજન
ગેરકાયદેસર નાણાં ધીરનાર વ્યાજખોરોના ત્રાસ સામે પોલીસની લાલ આંખ
બ્રિજેશકુમાર ઝાના અધ્યક્ષસ્થાને પ્રમુખસ્વામી ઓડિટોરિયમમાં યોજાયો કાર્યક્રમ
વ્યાજખોરોથી પીડિત નાગરિકોને પોલીસનો સંપર્ક કરવા અપાઈ અપીલ
લીડ બેંક મેનેજર અને સરકારી સંસ્થાઓ દ્વારા લોન માર્ગદર્શન માટે સ્ટોલ લગાવાયા
શહેરના તમામ ૧૨ પોલીસ સ્ટેશનના અધિકારીઓ કાર્યક્રમમાં રહ્યા ઉપસ્થિત
વ્યાજખોરીના દૂષણને ડામવા રાજકોટ શહેર પોલીસની કટિબદ્ધતા


GujaratNews PublicAwareness CrimeNews PoliceAction JanSampark
RajkotCity NewsUpdate GujaratiNews SocialAwareness BankSupport

02/03/2026

❤️

13/02/2026

મહાશિવરાત્રી 2026

Address

Rajkot
360003

Website

Alerts

Be the first to know and let us send you an email when Creative Rajkot posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share