09/04/2025
મિત્રો હનુમાન જયંતિ આવે છે અને આપણે તો પેલેથી જ હનુમાનજીના ભક્ત 😇,
તો થયું કે લાવો કંઈક નવીન કરીએ,
લગભગ મેં ક્યાંય જાહેર નથી કર્યું પણ પહેલા વર્ષે ઇન્ડિયાના કોઈ પણ ભાગ માંથી ઓર્ડર આવે એનો ડિલિવરી ચાર્જ નથી લેવો...
કારણ કે પેલેથી ક્વોલિટી ઉપર ફોક્સ રાખવું છે એટલે સસ્તું અને સારું બને જોડે નથી આપી શકવાનો એટલે ડિલિવરી ચાર્જ પહેલા વર્ષે નથી રાખ્યો..
બીજું કે હનુમાન જયંતિ નિમિતે તારીખ ૧૧- ૪ અને ૧૨-૪ ના રોજ મિત્રો લાભ લઇ શકે એ માટે ડિસ્કાઉન્ટ આપીને પણ લોકો સુધી સારી વસ્તુ પહોંચાડવાનું નક્કી કર્યું છે.( શાર્ક ટેંક ની અસર છે આ જેમાં શરૂઆતમાં થોડી ખોટ ખાઈને પણ તમારી પ્રોડક્ટ લોકો સુધી પહોંચાડવાનું શીખવાડેલ છે)
એટલે આ બે દિવસ દરમયાન ઓર્ડર આપનાર ને ૧૨ તારીખ નિમિતે પૂરા 12% નું ડિસ્કાઉન્ટ આપવાનું છે.
જો વહેલા તે પહેલાના ધોરણે ઓર્ડર લખાવો પણ એની પહેલા અમારું ફેસબુક પેજ
Thespicemarket અને
અમારું ઈન્સ્ટાગ્રામ પેજ
https://www.instagram.com/thespicemarket2025?igsh=bjRqamdvZHZueG1o
બને લાઈક કરી આવો અને આ ઓફર નો લાભ મેળવો અને બીજા મિત્રો સ્વજનોને પણ આ ઓફર શેર કરો..
74 Followers, 303 Following, 5 Posts - See Instagram photos and videos from thespicemarket ()