Natural Status

Natural Status Follow back policy please friend Follow my page...deep into nature, And then you will understand everything better.

jay jay garvi gujarat �
Natural photos video status
jocks suvichar and
my things Please Dear friends comments and Like karte rehna..

માણસ ગમે તેવી તકલીફ માંથી નિકળી જશે.....પણ ત્યાંથી નહીં નિકળી શકેજ્યા તેની લાગણીઓ વણાયેલ હોય છે.
25/12/2024

માણસ ગમે તેવી તકલીફ માંથી નિકળી જશે.....
પણ ત્યાંથી નહીં નિકળી શકે
જ્યા તેની લાગણીઓ વણાયેલ હોય છે.

*નકારાત્મક વિચારો અને તણાવ પક્ષીઓ જેવા હોય છે, આપણે તેને આપણી નજીક ઉડતા રોકી શકતા નથી, પરંતુ આપણે તેને આપણા મનમાં માળો બ...
20/11/2024

*નકારાત્મક વિચારો અને તણાવ પક્ષીઓ જેવા હોય છે, આપણે તેને આપણી નજીક ઉડતા રોકી શકતા નથી, પરંતુ આપણે તેને આપણા મનમાં માળો બનાવતા રોકી શકીએ છીએ.*
*🌹હરી ૐ🌹*

*"ઝરણાં"ઓમાંથી*   *આટલું "મધુર સંગીત" ક્યારેય "ના" સંભળાત,*      *જો તેના "રસ્તા"ઓમાં "પથ્થર ના" હોત.**🌹 હરી ૐ 🌹*
20/11/2024

*"ઝરણાં"ઓમાંથી*
*આટલું "મધુર સંગીત" ક્યારેય "ના" સંભળાત,*

*જો તેના "રસ્તા"ઓમાં "પથ્થર ના" હોત.*

*🌹 હરી ૐ 🌹*

07/11/2024

પ્રેમથી કરેલા કામમાં કયારેય 'થાક'નથી લાગતો
અને,
વેઠથી કરેલા કામમાં કયારેય 'આનંદ' નથી આવતો.

💐સુભ રાત્રી💐

Big shout out to my newest top fans! 💎 Big shout out to my newest top fans! 💎 Piyush Joshi
07/11/2024

Big shout out to my newest top fans! 💎 Big shout out to my newest top fans! 💎 Piyush Joshi

મગજથી ચાલતા સંબંધો ક્યારેય આનંદ નથી આપતા.કેમ કે, એમાં લાગણી ઓછી અને ગણતરી વધારે હોય છે....
07/11/2024

મગજથી ચાલતા સંબંધો ક્યારેય આનંદ નથી આપતા.
કેમ કે, એમાં લાગણી ઓછી અને ગણતરી વધારે હોય છે....

06/11/2024

*" કદર " અને " સમય "*
*કમાલના હોય છે...*
*જેની કદર કરો,*
*એ સમય નથી આપતા...*
*અને જેને સમય આપો,*
*એ કદર નથી કરતા...*

માણસ નુ ચોખ્ખુ મન અને હસતો ચહેરો એજ તની સાચી સંપતિછે          સુભરાત્રી🧚‍♀️                                             ...
04/11/2024

માણસ નુ ચોખ્ખુ મન અને હસતો ચહેરો એજ તની સાચી સંપતિછે
સુભરાત્રી🧚‍♀️


દિવડાઓ બહાર પ્રગટાવ્યે થસે શું ?ભીતરે ઝળહળો તો છે દિવાળી શુભ દીપાવલી                                                    ...
31/10/2024

દિવડાઓ બહાર પ્રગટાવ્યે થસે શું ?
ભીતરે ઝળહળો તો છે દિવાળી
શુભ દીપાવલી


Shout out to my newest followers! Excited to have you onboard! Shout out to my newest followers! Excited to have you onb...
30/10/2024

Shout out to my newest followers! Excited to have you onboard! Shout out to my newest followers! Excited to have you onboard! Billing Jani Haresh, Nagindas Nandha, Parmar Rakesh, Shailesh Soni

Shout out to my newest followers! Excited to have you onboard! Shout out to my newest followers! Excited to have you onb...
26/10/2024

Shout out to my newest followers! Excited to have you onboard! Shout out to my newest followers! Excited to have you onboard! Chandresh Hajwesha, Laxmansingh Sarngdevot

Address

Somnath

Telephone

+919825602568

Website

Alerts

Be the first to know and let us send you an email when Natural Status posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Natural Status:

Share