Rajkot Media Center

Rajkot Media Center તમારા થકી , તમારા માટે ચાલતું એકમાત્ર મીડિયા એટલે રાજકોટ મીડિયા સેન્ટર.

29/07/2026

વાયરલ વિડિયો : ઉત્તરપ્રદેશ ના ફિરોઝાબાદ માં એક મહિલા એ ફક્ત ૫ રૂપિયા માટે , ઈ રિક્ષા ચાલક સાથે રસ્તા વચ્ચે મારામારી મારી , રસ્તા પર ફિલ્મો દ્રશ્યો સર્જાયા

27/07/2026

વાયરલ વીડિયો : ચાલતી ટ્રેનમાં પૂજાપાઠ દરમિયાન દીવા મા આગ લગાવી હોવાનો વીડિયો વાયરલ

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં દેખાય છે કે એક પેસેન્જર એસી ટ્રેન કોચની ઉપરની બથ પર અગરબત્તી અને તેલના દીવો સળગાવી પૂજા કરી રહ્યો છે.

દીવા ના લીધે આગ લાગવાની સંભાવના રહે છે અને ફાયર એલાર્મ પણ વાગી શકે છે , અન્ય યાત્રી ઓ વિરોધ કરતા જોવા મળી રહ્યા છે.

આ કેસ કોઈ ધર્મ કે શ્રદ્ધા વિરુદ્ધ નથી, પરંતુ જાહેર સલામતી વિરુદ્ધ છે. રેલવે જેવા જાહેર સ્થળોએ પ્રવાસીઓની સલામતી જોખમમાં મૂકે તેવી પ્રવૃતિઓથી બચવું દરેકની જવાબદારી છે.

27/07/2026

સતાવણીના આક્ષેપ પર વિદ્યાર્થીએ શિક્ષકને ચપ્પલથી માર્યો માર, વીડિયો થયો વાયરલ

કુશીનગરના સેવરહી શહેરમાં એક કોચિંગ સેન્ટરનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. કોચિંગ સેન્ટરમાં ભણાવનાર શિક્ષક કલાસીસ દરમિયાન અને પછી વિદ્યાર્થી સાથે છેડતી કરતો હોવાનો આક્ષેપ વિદ્યાર્થીનીએ તેના પરિવારને ફરિયાદ કરી તો તેઓ કોચિંગ સેન્ટર પહોંચ્યા. ત્યારબાદ વિદ્યાર્થી અને તેના પરિવારજનોએ આરોપી શિક્ષકને માર માર્યો હતો. વાયરલ વીડિયોમાં શિક્ષકને માર માર મારતો દેખાય છે. આ કિસ્સો સેવરહી પોલીસ સ્ટેશન વિસ્તારનો હોવાનું જાણવા મળી રહ્યું છે. વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ છે સત્તાવાર પુષ્ટિ પોલીસ તપાસ પછી કરવામાં આવશે.

15/07/2026

ગ્વાલિયરની 'ફિઝિક્સ વાલા' વિદ્યાપીઠમાં વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી અથડામણનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ, વિદ્યાર્થીઓના બે જૂથો વચ્ચે ઘર્ષણ

જેના કારણે મારામારી અને અંધાધૂંધીભરી સ્થિતિ સર્જાઈ હતી. પોલીસે આ ઘટનાની નોંધ લીધી છે અને સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. આ વીડિયો વાયરલ થયા બાદ સમગ્ર શહેરમાં આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે.

14/07/2026

સોશિયલ મીડિયામાં એક વીડિયો સામે આવ્યો છે જેમાં એક વ્યક્તિ એક સ્ત્રી ના મારી રહ્યો છે અને આપસાસ ઊભેલા લોકો ફક્ત જોય રાખે છે , ઘરેલું જગડો હોવાનું પ્રાથમિક કારણ

14/07/2026

ગુજરાતના અંબાજી મંદિરમાં ચઢાવાની ચોરીનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં એક કર્મચારી ચલણી નોટોની ગઠડી પોતાના પગ નીચે છુપાવતો જોવા મળે છે.

મંદિરના વહીવટીતંત્રે ત્રણ વ્યક્તિઓ સામે FIR નોંધાવી છે. હું ફરીથી કહું છું: મંદિરોમાં ચઢાવો એના બદલે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને મદદ કરવી વધુ સારું છે.

13/07/2026

મધ્યપ્રદેશ : સાગર જિલ્લા માં ચાલુ બસ માં યુવતી સાથે અશ્લીલ હરકત કરતો હતો યુવાન , યુવતી એ હિંમત બતાવી થપ્પડ વારી કરી , ઘટના બસ ના CCTV મા કેદ

11/07/2026

સોશિયલ મીડિયા મા એક વીડિયો સામે આવ્યો છે જેમાં બે યુવાનો એક ૭૫-૮૦ વર્ષ ના વૃદ્ધ સાથે બોલાચાલી કરી ને તેને ધક્કો મારે છે આના કારણે વૃદ્ધ ને માથા માં ગંભીર ઇજા થઈ હોવાના અહેવાલ

10/07/2026

આ બહાદુર વ્યક્તિને સલામ! એક રૂંવાડાં ઊભા કરી દેતો વાયરલ વીડિયો સામે આવ્યો છે જેમાં એક વ્યક્તિને મોતને મુખમાંથી પાછા ખેંચી લેવામાં આવે છે. તમિલનાડુના મયિલાદુથુરાઈ જિલ્લામાંથી એક એવો વીડિયો સામે આવ્યો છે જે તમને સ્તબ્ધ કરી દેશે. સિરકાઝી નજીક આવેલા અરાસુર રેલવે ક્રોસિંગ પર ફરજ બજાવતા ૩૦ વર્ષીય રેલવે ગેટકીપર સંદીપ ચહરે એક વ્યક્તિને મોતને મુખમાંથી બચાવવા માટે પોતાના જીવનું જોખમ ખેડ્યું હતું.

તે સાંજે શું બન્યું? આ ઘટના 7 જુલાઈના રોજ સાંજે લગભગ 4:30 વાગ્યે બની હતી. વાયરલ થયેલા CCTV ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે એક વ્યક્તિ રેલવેના પાટા પર પગ મૂકે છે, બરાબર તે જ સમયે સામેની દિશામાંથી એક ઝડપી પેસેન્જર ટ્રેન આવી રહી હોય છે. જો એક સેકન્ડનો પણ વિલંબ થયો હોત, તો મોટી દુર્ઘટના નિશ્ચિત હતી.

10/07/2026

વાયરલ વીડિયો : ગુટકા ખાવા ની ના પાડતા થયું ધીંગાણું , એક યુવતી એ યુવક ને ઢીકા પાટુ થી માર માર્યો , વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

Address

Rajkot
360005

Website

Alerts

Be the first to know and let us send you an email when Rajkot Media Center posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share