ITI Rajkot Placement

ITI Rajkot Placement ITI RAJKOT JOB PLACEMENT INFORMATION

20/09/2025

Marketing / Billing
ના અનુભવી સ્ટાફ ની જરૂર છે
જોબ ની અપ્લાય માટે તમારું રેસુમે મોકલી આપો અથવા અમારો સંપર્ક
Mo.7046052000...............................................................................................................................

નોકરીને લગતી જરૂરી માહિતી

"જોબ ઇન્ટરવ્યૂમાં નિષ્ફળતા કેમ મળે છે?
અહીં વાંચો 👉 https://morbijobtips.blogspot.com/2025/09/job-interview-reject-tips-morbi-job.html


20/09/2025
20/09/2025

📢 Job Opportunity at Sunchaser Structures Pvt. Ltd.!

📲 Call / WhatsApp us on: 75750 30382

1️⃣ CNC Operator :- 40
EXP. :- Minimum 1 Years
💰 Salary :- 18000 To 22000
Shift Time – 8 Hours (Rotation)

2️⃣ CNC Setter :- 5
EXP. :- Minimum 2 Years
💰 Salary :- 22000 To 29000
Shift Time – 8 Hours (Rotation)

3️⃣ CNC Programer :- 2
EXP. :- Minimum 4 Years
💰 Salary :- 25000 To 40000
Shift Time – 8 Hours (Rotation)

4️⃣ VMC Operator :- 20
EXP. :- Minimum 1 Years
💰 Salary :- 19000 To 25000
Shift Time – 8 Hours (Rotation)

5️⃣ VMC Setter :- 5
EXP. :- Minimum 2 Years
💰 Salary :- 22000 To 30000
Shift Time – 8 Hours (Rotation)

🏢 Facilities:

🚍 Transportation available from Rajkot, Dhoraji, Junagadh, and Devla.

🍴 Canteen facility available at the plant.

📍 Survey No.89 P, Plot No.1, Behind Ramdevkrupa Hotel, Hadamtala
Industrial Area,
Rajkot-360311,

19/09/2025

*રોજગાર ભરતીમેળો તા. 22-09-2025 (સોમવાર), ભાવનગર*

(નોંધ: દિવ્યાંગ ઉમેદવારો માટે નોકરીદાતા દ્વારા ઉપરોક્ત જોબફેરમાં કોઈ વેકેન્સિ નોંધાવેલ ના હોય, દિવ્યાંગ ઉમેદવારો ભાગ લઈ શકશે નહીં.)

ભાગ લેવા ઇચ્છતા ઉમેદવારોએ આપેલ તારીખ અને સમયે સ્થળ પર રૂબરૂ ઇન્ટરવ્યૂ આપવા આવવું ફરજિયાત છે.

જિલ્લા રોજગાર વિનિમય કચેરી, ભાવનગર દ્વારા આયોજિત ભરતીમેળામાં નીચે દર્શાવેલ ખાનગીક્ષેત્રનાં એકમમાં વિવિધ જગ્યાઓ ભરવાની છે. જેમાં નીચેની લાયકાત ધરાવતા હોય અને આ જગ્યા ઉપર કામ કરવા ઇચ્છતા હોય તેવા ઉમેદવારોને નીચે દર્શાવેલ તારીખ, સમય અને સ્થળે રૂબરૂ મુલાકાત તેમજ ઇન્ટરવ્યુ માટે રિઝ્યુમની 05 કોપી તથા આધાર કાર્ડ અને શૈક્ષણિક લાયકાતના તમામ પ્રમાણપત્ર સાથે અચૂક ઉપસ્થિત રહેવા જણાવવામાં આવે છે.

સ્થળ: *જિલ્લા રોજગાર વિનિમય કચેરી, બહુમાળી ભવન, ભાવનગર*
તારીખ: *22-09-2025 (સોમવાર)*
સમય: *સવારે 11:00 કલાકે*

19/09/2025

તારીખ -૨૪/૦૯/૨૦૨૫ રોજગાર ભરતીમેળો

Address

Near Aji Dem Chowk, Bhavnagar Road
Rajkot
360003

Opening Hours

Monday 9:30am - 5:30pm
Tuesday 9:30am - 5:30pm
Wednesday 9:30am - 5:30pm
Thursday 9:30am - 5:30pm
Friday 9:30am - 5:30pm
Saturday 9:30am - 5:30pm

Telephone

+919099084270

Alerts

Be the first to know and let us send you an email when ITI Rajkot Placement posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share