Saurashtra Satya

Saurashtra Satya The trusted Gujarati daily that keeps you ahead. Stay informed, stay connected — anytime, anywhere, with Saurashtra Satya.

Along with our print edition, we deliver fast, accurate and impactful news across all major social media platforms. Saurashtra Satya is a reputed Gujarati newspaper known for credible journalism and speed. With active presence across all social platforms, we ensure verified news reaches you instantly, wherever you are.

12/09/2026

રાજકોટ-મોરબી રોડ પર ગૌરીદડ ગામ નજીક કેટલાક લોકો વચ્ચે બોલાચાલી થયાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

12/09/2026

રાજકોટ ઉપર જળસંકટ ન્યારી અને આજી ડેમમાં સૌની યોજનાનું પાણી આપવા સરકાર સમક્ષ માગણી

12/09/2026

રાજકોટ ગ્રીનલેન્ડ ચોકડી પર સીએનજી રીક્ષા ચાલકો વચ્ચે બોલા ચાલી ભાળા બાબતે રકઝક, વીડિયો વાયરલ

12/09/2026

રાજકોટમાં એરફોર્સમાં નોકરી અપાવી દેવાની લાલચ આપી ૧.૯૫ લાખ ઓનલાઇન ટ્રાન્સફર કરાવી છેતરપીંડી આચરનાર શખ્સ ઝડપાયો

12/09/2026

રંગીલા રાજકોટના S.K. ચોક ખાતે આવેલા ‘સંકલ્પ સિદ્ધ ધામ’ ખાતે વિઘ્નહર્તા શ્રી ગણેશજીનું ખુબ સરસ રીતે ધામધૂમથી ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું

12/09/2026

ત્રંબા ખાતે મેળો પૂર્ણ થતા કોઈ વેપાર નાં થયો હોય PI દ્વારા માનવતા મહેકી, આજીડેમ પોલીસ સ્ટેશનનાં PI એચ એન પટેલ દ્વારા સીંગ રેવડી વેચનારની તમામ સીંગ ખરીદી લીધી જુઓ વિડિઓ

11/09/2026

રાજકોટમાં કોર્પોરેટરના માનદવેતન વધારા મામલે ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણીએ જણાવ્યું કારણ!

11/09/2026

રાજકોટ

રાજકોટના રેલનગર એન્ડબ્રીજ પાસે ટ્રેનની હડફેટે અકસ્માત.

પ્રૌઢ ટ્રેન હડફેટે ચડતા પગ કપાયા.

અકસ્માત સર્જાતા લોકોના ટોળા થયા એકઠા.

પોલીસ અને 108 નો સ્ટાફ ઘટના સ્થળે.

બંને પગ કપાતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા.

11/09/2026

રાજકોટ: કુવાડવા હાઇવે પર સોખડા પાસે રેતી ભરેલ ડમ્પર નો આતંક!

11/09/2026

રાજકોટ મનપા ના મેયર ડો. નેહલ શુક્લને કોર્પોરેટરોએ માનદ વેતન વધારવા રજુઆત

Address

Rajkot

Alerts

Be the first to know and let us send you an email when Saurashtra Satya posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Saurashtra Satya:

Shortcuts

Share