એમ.બી કોળી

એમ.બી કોળી मेरा प्रिय परिवार
कोली परिवार jay veer mandhata
koli parivar gujarat
koli the king
(non govt. org.

ગીર સોમનાથનું ગૌરવ, કોળી સમાજ નુ ગૌરવ.. ડો. કામળિયા કમલેશભાઈએ પ્રથમ પ્રયત્નમાં MS સર્જન ની ડિગ્રી મેળવી,એ બદલ ખુબ ખુબ અભ...
31/10/2025

ગીર સોમનાથનું ગૌરવ, કોળી સમાજ નુ ગૌરવ..
ડો. કામળિયા કમલેશભાઈએ પ્રથમ પ્રયત્નમાં MS સર્જન ની ડિગ્રી મેળવી,એ બદલ ખુબ ખુબ અભિનંદન...

કોળી સમાજ નું ગૌરવ...સાઉથ એશિયન એથલેટિક ચેમ્પિયનશિપ 2025 માં કાજલબેન વાજાને ભારતનું પ્રતિનિધિત્વ કરવા બદલ અભિનંદન અને અઢ...
31/10/2025

કોળી સમાજ નું ગૌરવ...
સાઉથ એશિયન એથલેટિક ચેમ્પિયનશિપ 2025 માં કાજલબેન વાજાને ભારતનું પ્રતિનિધિત્વ કરવા બદલ અભિનંદન અને અઢળક શુભેચ્છાઓ...

 #સમાજ_મારો_દિલનો_છે_દાતાર  ધનતેરસના પવિત્ર દિવસે  માંગરોળ ના કોળી સમાજ ના એક યુવાન ઉમર વર્ષ 20 સ્વ.ભાર્ગવભાઈ ધરસેંડા ના...
18/10/2025

#સમાજ_મારો_દિલનો_છે_દાતાર
ધનતેરસના પવિત્ર દિવસે માંગરોળ ના કોળી સમાજ ના એક યુવાન ઉમર વર્ષ 20 સ્વ.ભાર્ગવભાઈ ધરસેંડા ના અંગદાન થી અનેક વ્યક્તિને નવજીવન આપશે નવરાત્રી માં આ યુવાન નું એકસીડન્ટ થતા,જુનાગઢ હોસ્પિટલ ખાતે બ્રેઇન ડેડ થતા પરિવાર ના લોકોએ અંગદાન કરવાનો નિર્ણય કર્યો હતો..

કોળી સમાજના ત્રણેય દિગ્ગજ નેતાઓને નવા મંત્રી મંડળમાં વરણી થવા બદલ ખુબ ખુબ અભિનંદન..
17/10/2025

કોળી સમાજના ત્રણેય દિગ્ગજ નેતાઓને નવા મંત્રી મંડળમાં વરણી થવા બદલ ખુબ ખુબ અભિનંદન..

ખુબજ સરસ... વકીલ મિત્રો
14/10/2025

ખુબજ સરસ... વકીલ મિત્રો

શ્રી કોડીનાર તાલુકા સમસ્ત કોળી સમાજ આયોજિત વિદ્યાર્થી સન્માન સમારોહ - 2025
05/10/2025

શ્રી કોડીનાર તાલુકા સમસ્ત કોળી સમાજ આયોજિત વિદ્યાર્થી સન્માન સમારોહ - 2025

ખૂબ ખૂબ અભિનંદન...
05/10/2025

ખૂબ ખૂબ અભિનંદન...

20/09/2025
રાજકોટ સ્થિત પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ ખાતે શ્રી માંધાતા તળપદા કોળી પટેલ સમાજ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત...
14/09/2025

રાજકોટ સ્થિત પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ ખાતે શ્રી માંધાતા તળપદા કોળી પટેલ સમાજ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત 'વિદ્યાર્થી સન્માન સમારોહ - 2025 યોજાયો હતો...

માંધાતા ગ્રુપ તથા સમસ્ત કોળી સમાજ આયોજીત પાંચમો સરસ્વતી સન્માન સમારોહ સુત્રાપાડા મુકામે યોજાયો….
14/09/2025

માંધાતા ગ્રુપ તથા સમસ્ત કોળી સમાજ આયોજીત પાંચમો સરસ્વતી સન્માન સમારોહ સુત્રાપાડા મુકામે યોજાયો….

🚩જય માંધાતા 🚩
12/09/2025

🚩જય માંધાતા 🚩

 #અખિલ_ભારતીય_કોળી_સમાજ - ન્યુ દિલ્લી (ગુજરાત પ્રદેશ)માં  #ગુજરાત_પ્રદેશ_યુવા_અધ્યક્ષ નું દાયિત્વ નિભાવતા  #સુરત કોળી સમ...
12/09/2025

#અખિલ_ભારતીય_કોળી_સમાજ - ન્યુ દિલ્લી (ગુજરાત પ્રદેશ)માં #ગુજરાત_પ્રદેશ_યુવા_અધ્યક્ષ નું દાયિત્વ નિભાવતા #સુરત કોળી સમાજના #યુવા આગેવાનશ્રી #દિવ્યેશભાઈ_ચાવડા ને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ...🎂🎊💐
Adv Divyesh Chavada

Address

Rajkot

Website

Alerts

Be the first to know and let us send you an email when એમ.બી કોળી posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share