Spotlight News Magazine

Spotlight News Magazine એક સાવ અનોખું ગુજરાતી ન્યૂઝ મેગેઝિન

📢 WE ARE HIRING – NEVIL NETWORKNevil Network, Rajkot is expanding its team! 🚀We are looking for motivated and responsibl...
01/10/2026

📢 WE ARE HIRING – NEVIL NETWORK
Nevil Network, Rajkot is expanding its team! 🚀
We are looking for motivated and responsible candidates for the following positions:

🔹 OPEN POSITIONS

• Telecaller
• Office Boy / Peon
• Accountant

📍 Location: 17/19 Manhar Plot, Opp. Rashtriya Shala, Rajkot
📞 Contact / WhatsApp: +91 98245 29748

જો તમે Job Opportunity શોધી રહ્યા છો, તો તમારો CV આજે જ મોકલો અથવા અમારો સંપર્ક કરો.

Join Nevil Network & Grow With Us! 💼✨

29/09/2026

Date : 29-09-2026
વધુ સમાચારો અને માહિતી માટે સાથે જોડાયેલા રહો!

Date : 29-09-2026વધુ સમાચારો અને માહિતી માટે  સાથે જોડાયેલા રહો!
29/09/2026

Date : 29-09-2026
વધુ સમાચારો અને માહિતી માટે સાથે જોડાયેલા રહો!

Date : 24-09-2026વધુ સમાચારો અને માહિતી માટે  સાથે જોડાયેલા રહો!
24/09/2026

Date : 24-09-2026
વધુ સમાચારો અને માહિતી માટે સાથે જોડાયેલા રહો!

22/09/2026

રાજકોટમાં જાણીતી એજ્યુકેશન સંસ્થાઓની કેન્ટીનોમાં વિદ્યાર્થીઓના આરોગ્ય સાથે ગંભીર ચેડા: ખુબ વાસી અને અખાધ્ય ખોરાકનો મોટો જથ્થો પકડાયો

રાજકોટમાં ફૂડ શાખાના ચેકિંગ દરમ્યાન જાણીતી એજ્યુકેશન સસ્થાઓ અને હોસ્ટેલોમાં વિદ્યાર્થીઓના આરોગ્ય સાથે ભયંકર ચેડાં થતા હોય તેમ ખુબ વાસી અને અખાધ્ય ખોરાકનો જથ્થો મળી આવતા ચકચાર ફેલાઈ છે.
રાજકોટમાં ફૂડ શાખાના ચેકિંગ દરમ્યાન આત્મીય કોલેજ પાસે લેઉઆ પટેલ ગર્લ્સ હોસ્ટેલ, ક્રિસ્ટલ મોલ પાસે ફીનોલ ઇન્સ્ટીટયુટ, વિવાન્તા ગર્લ્સ હોસ્ટેલ, મહિલા કોલેજ કેન્ટીન સહિતની જગ્યાઓએથી મોટા પ્રમાણમાં ખુબ વાસી, અખાધ્ય ખોરાક મળી આવતા તેનો નાશ કરવામાં આવ્યો હતો અને જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી.
આ ઉપરાંત, કુલ ૫૩ જેટલા સ્થળોએ ચેકિંગ દરમ્યાન કુલ ૬૫ કિલો જેટલો અખાધ્ય, વાસી ખોરાકનો જથ્થો મળી આવતા તેનો નાશ કરવામાં આવ્યો હતો.
જેમાં, ગ્રીનલેન્ડ ચોકડી પાસે મેકડોનાલ્ડ રેસ્ટોરન્ટ, ક્રિસ્ટલ મોલમાં બર્ગર કિંગ, ગોંડલ રોડ પર સ્વીગી ઈન્સ્ટામાર્ટ, સહિતના સ્થળોએ ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, અનેક સ્થળોએ જુદી જુદી ગેરરીતી જોવા મળતા જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી.

17/09/2026

Date : 17-09-2026
વધુ સમાચારો અને માહિતી માટે સાથે જોડાયેલા રહો!

Date : 17-09-2026વધુ સમાચારો અને માહિતી માટે  સાથે જોડાયેલા રહો!
17/09/2026

Date : 17-09-2026
વધુ સમાચારો અને માહિતી માટે સાથે જોડાયેલા રહો!

Date : 13-09-2026વધુ સમાચારો અને માહિતી માટે  સાથે જોડાયેલા રહો!
13/09/2026

Date : 13-09-2026
વધુ સમાચારો અને માહિતી માટે સાથે જોડાયેલા રહો!

12/09/2026

Date : 12-09-2026
વધુ સમાચારો અને માહિતી માટે સાથે જોડાયેલા રહો!

Date : 12-09-2026વધુ સમાચારો અને માહિતી માટે  સાથે જોડાયેલા રહો!
12/09/2026

Date : 12-09-2026
વધુ સમાચારો અને માહિતી માટે સાથે જોડાયેલા રહો!

Address

Rajkot

Alerts

Be the first to know and let us send you an email when Spotlight News Magazine posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Spotlight News Magazine:

Shortcuts

Share

Category