Rajkot express

Rajkot express � Rajkot Express – Your trusted local news hub
� Rajkot | Gujarat | Viral Updates
� Powered by P

22/04/2026

મતદાન કરતી વખતે ચારેય ઉમેદવારના નિશાન સામેનું બટન એકવાર દબાવી છેલ્લે પીળા કલરનું રજીસ્ટ્રેશન બટન દબાવી તમારો મત દાખલ કરો.

22/04/2026

રાજકોટ વોર્ડ નંબર 15, કોંગ્રેસના ગઢમાં આનંદ નગરના લોકોની વેદના સાંભળનારું કોણ?

10/04/2026

રાજકોટના વોર્ડ નંબર 3માં કાર્યકર્તા હેમુભાઈ પરમારને ટિકિટ ન મળતા ભાજપ કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કાર્યકર્તાઓએ ‘હાય રે ભાજપ હાય હાય’ના નારા લગાવીને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. ટિકિટ વહેંચણીને લઈને કાર્યકરોમાં અસંતોષ જોવા મળતા ચૂંટણી પહેલા જ પાર્ટીમાં આંતરિક અસંતોષ સપાટી પર આવ્યો છે.

10/04/2026

રાજકોટના ભાજપ કાર્યાલય પર હિમુભાઈ ભરવાડને ટિકિટ ના મળતા હોબાળો.

10/04/2026

રાજકોટ હિમુભાઈ ટિકિટ કપાતા જ સમર્થકો મોટી સંખ્યામાં પક્ષની મુખ્ય કચેરીએ પહોંચીને સૂત્રોચ્ચાર કરે છે અને પોતાનો વિરોધ નોંધાવે છે.

Address

Rajkot

Website

Alerts

Be the first to know and let us send you an email when Rajkot express posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share