Rajkot OurCity

Rajkot OurCity Rajkot's No1 Digital Media
સૌથી ઝડપી અને સચોટ ખબર તમારા સુધી...
રાજકોટનું પ્રતિસાદ ધરાવતું ડિજિટલ મીડ

2027 માં કોને મુખ્યમંત્રી તરીકે જોવા માંગો છો?
12/09/2025

2027 માં કોને મુખ્યમંત્રી તરીકે જોવા માંગો છો?

તમે આમાંથી કયા દેશમાં ગણપતિ બાપ્પાના દર્શન કર્યા છે કોમેન્ટ કરો 👉🏻
27/08/2025

તમે આમાંથી કયા દેશમાં ગણપતિ બાપ્પાના દર્શન કર્યા છે કોમેન્ટ કરો 👉🏻

Online Gaming Bill: હવે દેશમાં ઓનલાઈન સટ્ટાબાજી દંડનીય ગુનો ગણાશે. લોકસભામાં ઓનલાઈન ગેમિંગ બિલ પસાર કરી દેવાયું છે. એવું...
21/08/2025

Online Gaming Bill: હવે દેશમાં ઓનલાઈન સટ્ટાબાજી દંડનીય ગુનો ગણાશે. લોકસભામાં ઓનલાઈન ગેમિંગ બિલ પસાર કરી દેવાયું છે. એવું કહેવાય છે કે, આ બિલને મંજૂરી મળ્યા પછી ઓનલાઈન સટ્ટાને પ્રોત્સાહન આપતી એપ્સ અને તેનું માર્કેટિંગ કરનારી સેલિબ્રિટી વિરુદ્ધ કાર્યવાહી કરવી સરકાર માટે સરળ બનશે. વિવિધ ઓનલાઈન સટ્ટાબાજી એપ્સના આશરે 22 કરોડ ભારતીય યુઝર્સ છે, જે પૈકી 11 કરોડ નિયમિત રીતે તેનો ઉપયોગ કરે છે.

Delhi CM Rekha Gupta: આજે સવારે દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર હુમલો થયો હતો. મુખ્યમંત્રી દિલ્હીના સિવિલ લાઈન્સમાં ...
20/08/2025

Delhi CM Rekha Gupta: આજે સવારે દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર હુમલો થયો હતો. મુખ્યમંત્રી દિલ્હીના સિવિલ લાઈન્સમાં લોક દરબારમાં લોકોની ફરિયાદ સાંભળી રહ્યા હતા, ત્યારે ભીડમાંથી એક વ્યક્તિએ તેમને કાગળ સોંપ્યા બાદ થપ્પડ મારી દીધી. નજીકમાં ઉભેલા સુરક્ષા કર્મચારીઓએ આરોપીની તાત્કાલિક ધરપકડ કરી લીધી હતી. દિલ્હી પોલીસ પૂછપરછ બાદ જ હુમલાનું કારણ જણાવી શકશે. રેખા ગુપ્તા પરના આ હુમલાની ભાજપે આકરી ટીકા કરી હતી.

Devayat Khavad: 5 દિવસથી ફરાર દેવાયત ખવડની ફાર્મહાઉસ પરથી ધરપકડગીર સોમનાથમાં ધ્રુવરાજસિંહ પર હુમલો કરી ભાગી જવાનો આરોપ, ...
17/08/2025

Devayat Khavad: 5 દિવસથી ફરાર દેવાયત ખવડની ફાર્મહાઉસ પરથી ધરપકડ
ગીર સોમનાથમાં ધ્રુવરાજસિંહ પર હુમલો કરી ભાગી જવાનો આરોપ, પકડવા માટે 7 ટીમ બનાવાઈ હતી

Address

Rajkot

Website

Alerts

Be the first to know and let us send you an email when Rajkot OurCity posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category