Union mirrors

Union mirrors तुम रक्षक काहू को डरना

   ❤️
04/09/2026

❤️

21/08/2026

રેલનગર માં ટ્રાફિક જામ , વિડિઓ સોશ્યિલ મીડિયા માં વાયરલ

18/08/2026

મોરબીમાં ‘મોરબી ટાઇમ્સ’ના નામે ખોટી પત્રકાર તરીકે ઓળખ આપી લૂંટ અને બળજબરીથી નાણાં પડાવનાર સામે PASA હેઠળ કાર્યવાહી

મોરબી, તા. 18/08/2026: મોરબી શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં ‘મોરબી ટાઇમ્સ’ નામથી ફેસબુક પેજ ચલાવી પત્રકાર તરીકે ખોટી ઓળખ આપી નાગરિકો પાસેથી બળજબરીપૂર્વક નાણાં પડાવવા, લૂંટ સહિતની પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા ઇસમ સામે મોરબી સિટી-એ ડિવિઝન પોલીસે PASA હેઠળ કડક કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મુકેશકુમાર પટેલ તથા મોરબી વિભાગના નાયબ પોલીસ અધિક્ષક શ્રી જે.એમ. આલના માર્ગદર્શન હેઠળ શહેરમાં અસામાજિક તત્વોની પ્રવૃત્તિઓને ડામવા માટે કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી હતી.

જે અંતર્ગત વિશાલભાઈ પ્રદીપભાઈ સેજપાલ, ઉંમર 42 વર્ષ, રહે. મોરબી, ચીચાકંદોઈ શેરી, નહેરુગેટ નજીક વિરુદ્ધ PASAની દરખાસ્ત કરવામાં આવી હતી. જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટર, મોરબી દ્વારા PASA દરખાસ્ત મંજૂર કરી અટકાયત વોરંટ ઈશ્યુ કરવામાં આવતા આરોપીની સુરત લા�

14/08/2026
16/07/2026

રાજકોટ ભાવનગર હાઇવે ઉપર ડ્રાઇવર સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવતા એકસીડન્ટ , કોઈ જાનહાનિ થયેલ નથી સામાન્ય ઈજા.

15/06/2026

બ્રેકીંગ જેતપુર

જેતપુર પાન ની દુકાને બનાવ્યું નિશાન

જેતપુર તત્કાલ ચોકડી પાસે પાનની દુકાન મા તસ્કરો એ ચોરી ને અંજામ આપિયો

તસ્કરો એ પાન ની દુકાન માંથી 15000 રૂપિયા ની અંદાજે રોકડ રકમ અને દુકાન માંથી અન્ય ચીજ વસ્તુઓ ની કરી ચોરી

સમગ્ર ઘટના ના CCTV ફૂટેજ આવિયા સામે

જેતપુર પોલીસે CCTV ફૂટેજ ના આધારે તપાસ શરૂ કરી

05/06/2026

રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે GUJCTOC ગુનામાં નાસતા ફરતા બે આરોપીઓને ઝડપી પાડ્યા.

થોરાળા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા GUJCTOC કેસમાં હરેશ ખીમસુરિયા અને રોહિત ઉર્ફે બાઠી રાઠોડની ધરપકડ.

ઝડપાયેલા બંને આરોપીઓ સામે અગાઉ પણ મારામારી, ધમકી અને અન્ય ગંભીર ગુનાઓ નોંધાયેલા.

05/06/2026

વડોદરા શહેરના અકોટામાં મકાન જૈન દેરાસરમાંથી 540 વર્ષ જુની પ્રાચીન પ્રતિમાઓ ચક્ર, ડાયમંડની માળા, મુઘટની ચોરી કરનાર ટોળકીનો પર્દાફાશ

પોલીસે 3 આરોપીને ચોરી કરેલ મુદ્દામાલ સાથે પકડી રાત્રી ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ શહેર ક્રાઇમ બ્રાન્ચે ઉકેલ્યો

એક સપ્તાહ પહેલા જૈન દેરાસરમાંથી થઇ હતી ચોરી અકોટા પોલીસ મથકમાં નોંધાઇ હતી ફરિયાદ

પચ ધાતુની સુમતીનાથ પ્રભુ, શાંતીનાથ પ્રભુની પ્રતિમાઓ ઉપરાંત મુગુટ સહિતના આભૂષણોની થઇ હતી ચોરી

ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ એસ.એમ.ગામેતી, પીઆઇ. ડી.જે.ચુડાસમા અને પીઆઇ આર.એસ.ગોહીલના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચે કર્યો ટોળકીનો પર્દાફાશ

ચોરીમાં ગયેલ મુદ્દામાલ શોધવા ક્રાઈમ બ્રાન્યની અલગ અલગ ત્રણ ટીમો બનાવી તપાસ કરી ,પોલીસે 100 જેટલા સી.સી.ટી.વી ચેક કર્યા

ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે દાહોદના વિજય સંગાડા, ધર્મેશભાઇ માવી અને સુનીલ ડાંગીની કરી મુદ્દામાલ સાથે કરી ધરપકડ ,પોલીસે મૂર્તિઓ સહિત રૂપિયા 2.70 લાખનો કબજે કર્યો મ

રાજ્યસભાના 4 ઉમેદવારો ભાજપે કર્યા જાહેરગુજરાતમાં 4 બેઠક પર યોજાશે રાજ્યસભાની ચૂંટણીરાજુ શુક્લા, મુકેશ રાઠવા, માનસિંહ પરમ...
05/06/2026

રાજ્યસભાના 4 ઉમેદવારો ભાજપે કર્યા જાહેર

ગુજરાતમાં 4 બેઠક પર યોજાશે રાજ્યસભાની ચૂંટણી

રાજુ શુક્લા, મુકેશ રાઠવા, માનસિંહ પરમાર ,જીતેન્દ્ર કંઝારીયાના નામની કરવામાં આવી જાહેરાત

05/06/2026

કચ્છના દરિયામાં માછીમારી પર પ્રતિબંધ,જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું

ચોમાસાની ઋતુને ધ્યાને લઈને માછીમારી પર પ્રતિબંધ મુકાયો

આગામી બે મહિના માટે માછીમારીને દરિયો ખેડવા પર પ્રતિબંધ

Address

Kstriya Samaj Bhavan Shopn No 5 Railnagar Main Road
Rajkot
360001

Website

Alerts

Be the first to know and let us send you an email when Union mirrors posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share