pranav.badani.77

pranav.badani.77 Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from pranav.badani.77, Video Creator, Raner.

Follow me please
25/02/2026

Follow me please

04/02/2026
04/02/2026

તમારી મુંઝવણ ગમે તેટલી મોટી હોય, પણ યાદ રાખજો કે 'કાળ' પણ એનું શું બગાડી શકે જેની રક્ષા ખુદ 'મહાકાળ' કરતા હોય!
નથી કોઈની હોડમાં, નથી કોઈની દોડમાં,
હું તો મસ્ત છું મારા મહાદેવની મોજમાં!
મહામુનેશ્વર મહાદેવ મંદિર રાનેર
કોમેન્ટ મો હર હર મહાદેવ લખી દો મહાદેવ આપણી દરેક મનોકામના પૂર્ણ કરશે
❤️

03/02/2026

જય ગિરનારી
મિત્રો ચાલો ગિરનાર

02/02/2026

जीने केलिए सोचा ही नहीं दर्द संभालने ने होंगे

02/02/2026

રાજ્ય ના સરકારી કર્મચારી માટે રાહત ના સમાચાર

01/02/2026

દરેક ધારાસભ્ય ને મળેલ ક્વોટર રાજ્ય ના નાગરિકો ના ટેક્સ ના પૈસા નુ છે ક્યારેય પણ ગાંધીનગર કોઈપણ રજૂઆત માટે આવવાનુ થાય અને રહેવાનું થાય તો મારા ક્વોટર પર આવી જવુ આપના માટે મારા દરવાજા હંમેશા ખુલ્લા છે
જીગ્નેશ મેવાણી

01/02/2026

દલિત સમાજના લગ્ન વરઘોડા પર ઠાકોર સમાજના યુવાને કર્યો હુમલો

પાટણ જિલ્લાના ચંદ્રમાણા (ચંદરૂમણા) ગામે દલિત સમાજના લગ્નના વરઘોડા પર ઠાકોર સમાજના યુવાન દ્વારા ખુલ્લી તલવાર લઈ થયેલો હુમલો અત્યંત નિંદનીય અને આઘાતજનક છે. આ ઘટનામાં સંડોવાયેલા તમામ દોષિતો સામે SC/ST અત્યાચાર નિવારણ અધિનિયમ હેઠળ ત્વરિત અને કડક કાર્યવાહી કરવામાં આવે અને પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવા મો આવે તેવી માંગ છે.
નરેન્દ્રભાઈ પરમાર (સામાજિક કાર્યકર)

Address

Raner

Website

Alerts

Be the first to know and let us send you an email when pranav.badani.77 posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category