Raju bhil Vasaiya

Raju bhil Vasaiya Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Raju bhil Vasaiya, Video Creator, Kochar/2, Sanjeli.

06/09/2025

31/08/2025

કોઈ ધર્મ નો વિરોધ નથી પણ મારા આદીવાસી સમાજ ને ઉંઘ માંથી જગાડવા માટે એક નાની એવી કોશિશ છે કે આજથી ૩૦-૩૫ વધારૅ વર્ષ પહેલા આપણા આદીવાસી પટ્ટા મા કોઇ પણ પ્રકારની ગણેશ સ્થાપના કે, દશામાં, કે અલગ અલગ ધાર્મિક જગ્યાએ પગપાળા તો દૂર ની વાત કોઇ કામ સિવાય ગાડી મા જતું ન હતું... આપણે હાલ લગભગ આદીવાસી સમાજ માં પ્રકૃતિ ની પૂજા કરતા વધારે આપણા સમાજ ને લાગતું વળગતું નથી એવાં ધર્મ તરફ વળી રહ્યા છે પણ હાલ આ વાત નો ખ્યાલ નહિ આવે જ્યારે આપણાં બાળકો અથવા આવનાર પેઢી જ્યારે ૨૦ થી ૨૫ વર્ષ પછી જ્યારે હું આદીવાસી છું અને મને આદિવાસી નો દાખલો મેળવવા જસે ત્યારે ખ્યાલ આવશે.... આવા અનેક ડોક્યુમેન્ટ છે.. હજી સમય છે પાછા વળવાનો... આપણે એક બાજુ વિશ્વ આદિવાસી ઉજવીએ છીએ અને આપણો મુળ ધર્મ પ્રકૃતિ પૂજક ભૂલતા રહિયા છે..... આપણા ઘરમાં રહેલ માતા પિતા આપણા બાબા ખત્રી ને પુજો....બીજા કોઈના પગ પકડવા ની જરૂર નહિ પડે ...
જય આદિવાસી....
જોહાર જાગૃતતા 🙏🏹

31/08/2025
06/12/2024

ગુડ મોર્નિંગ સવાર સવારના

🙏💐💐🙏जलियावाला बाग से भी बड़ा नरसंहार,  #मानगढ़_हत्याकांड मे शहीद हमारे 1507 से अधिक पूर्वजो के बलिदान को कोटि कोटि नमन  ...
17/11/2023

🙏💐💐🙏
जलियावाला बाग से भी बड़ा नरसंहार, #मानगढ़_हत्याकांड मे शहीद हमारे 1507 से अधिक पूर्वजो के बलिदान को कोटि कोटि नमन #जोहार 💐
17 नवंबर 1913 को मानगढ़ धाम में 1507 से ज्यादा भील आदिवासी क्रान्तिवीरों ने अपनी आहुति दी थी।
#मानगढ़_शहादत_दिवस #जोहार_नमन 💐

26/08/2023

જય જોહાર જય આદિવાસી 🏹🏹

Address

Kochar/2
Sanjeli

Website

Alerts

Be the first to know and let us send you an email when Raju bhil Vasaiya posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Raju bhil Vasaiya:

Share

Category