Iqra

Iqra जंग ताकत से नहीं होशलो से जीती जाती है

इस नाम से प्यार करते हो तो लाईक करो ♥️
18/08/2025

इस नाम से प्यार करते हो तो लाईक करो ♥️

17/08/2025
ગાઝિયાબાદ ભાઈ-બહેનની આત્મહત્યા પાછળનો દુઃખદ અને ચોંકાવનારૂ સત્ય બહાર આવ્યું . ઘરના જ લોકોએ જિંદગી નરક બનાવી દીધી હતી  ઘટ...
02/08/2025

ગાઝિયાબાદ ભાઈ-બહેનની આત્મહત્યા પાછળનો દુઃખદ અને ચોંકાવનારૂ સત્ય બહાર આવ્યું . ઘરના જ લોકોએ જિંદગી નરક બનાવી દીધી હતી

ઘટના છે ગાઝિયાબાદ ની જેમાં બે ભાઈ બહેન એ આત્મહત્યા કરી ને સમાજ ને ચેતવણી આપી છે . એક ભાઈ અને બહેન અવિનાશ અને અંજલિ જેમણે તેમની સગી માતા ગુમાવ્યા બાદ પપ્પા એ બીજા લગન કર્યા પછી મોટી સંઘર્ષભરી જિંદગી જીવી. પણ દૂ:ખ એ વાત નું છે કે તે જે ઘર માં રહેતા હતા તે જ ઘરના સભ્યો જેવા કે પિતા, દાદા અને માશી જ તેમના માટે નરક સમાન જીવન તૈયાર કરી રહ્યા હતા . આખરે આ બધું સહન ન કરી શકતા બંનેએ જિંદગીનો અંત લાવી દીધો.

અવિનાશ કુમાર ભારત સરકારની ગુપ્તચર એજન્સી (IB)માં નોકરી કરતા હતા, જ્યારે તેની બહેન અંજલિ નોઈડાની એક ખાનગી કંપનીમાં ગ્રાફિક ડિઝાઈનર તરીકે કામ કરતી હતી. બંને ગાઝિયાબાદના ગોવિંદપુરમમાં H-બ્લૉકના એક ફ્લેટમાં રહેતા હતા. 1 ઓગસ્ટ 2025ના રોજ બંનેએ ઝેરી પદાર્થ ખાઈ આત્મહત્યા કરી દીધી. શરૂઆતમાં પોલીસને કોઈ સુસાઇડ નોટ મળી ન હતી. છતાં તેમના મિત્રો અને સગાઓને શંકા હતી કે આ આત્મહત્યા પાછળ કંઇક ગંભીર છે.

પણ પોલીસે ત્યારબાદ તપાસ દરમ્યાન અંજલિની એક 22 પાનાની ડાયરી મળી જેમાં એણે તેમના પિતા સુખબીર, દાદા ભગવાન અને ખાસ કરીને સોતેલી‑માતા રિતુ વિરુદ્ધ ગંભીર આક્ષેપો કર્યા હતા. અંજલિએ લખ્યું હતું કે સોતેલી‑માતા તેને તોછડાઈ થી બોલાવે, ખોટા આરોપ લગાવે અને મારા પર હાથ પણ ઉપાડે.મારા પિતા અને મારા દાદા પણ મારી તરફેણ લેતાં ન હતાં.

અંજલિએ પોતાની છેલ્લી ઈચ્છામાં લખ્યું હતું:
“મારી ચિતા ને આગ મારો મિત્ર ‘મહિમ’ લગાવે, મારા ઘરના અમને ત્રાસ આપનાર લોકો મને સ્પર્શ પણ ના કરે.”

અવિનાશના મામા દેવેન્દ્રકુમાર યાદવે જણાવ્યું કે અવિનાશ અને અંજલિ વર્ષો સુધી ઘરના ત્રાસથી પીડાતા રહ્યા. તેમની સોતેલી‑માતા અને પિતા વારંવાર કહેતા: “તમને કોઈ પ્રેમ કરતુ નથી, તમારું મૃત્યુ થવું જ જોઇએ.” આવા ત્રાસથી બંને માનસિક રીતે ભાંગી પડ્યા હતા
પોલીસની કાર્યવાહી માં હવે પોલીસે ડાયરીમાં લખાયેલા આધારે પિતા સુખબીર, સોતેલી માતા રિતુ અને દાદા વિરુદ્ધ ગુનો દાખલ કરવાની તૈયારી શરૂ કરી છે. પોલીસે જણાવ્યું કે જો પુરાવા મજબૂત હશે તો કલમ 306 (આત્મહત્યામાં માટે ઉકસાવવા) કે વધુ ગંભીર કલમો લગાવવામાં આવશે.

આ ઘટના થી સમાજ માટે એક સવાલ ઊભો થાય છે કે
આ ઘટના માત્ર એક પરિવારની વ્યક્તિગત દુઃખદ ઘટના નથી. આ આખા સમાજને સવાલ કરે છે .શું આવા અજાણ્યા ત્રાસથી જીવી રહેલા લોકો માટે આપણે કશું કરી શકીએ ખરા ? શું પરિવારના જ લોકો જો આ રીતે શોષણ કરે તો બહારનો કોણ બચાવે?

આ ઘટના થી એક નિષ્કર્ષ એ નીકળે છે કે અવિનાશ અને અંજલિ આત્મહત્યા એ સમસ્ત સમાજ માટે પરીઓ ની બે પાંખ છીનવી લીધી હોય તેવો થઈ ગયો છે . જેમણે જીવન જીવવા માટે સખત મહેનત કરી, પણ ઘરના લોકોના ત્રાસ ના લીધે જીવી ન શક્યા. આપણે એમના માટે દુઃખ વ્યક્ત કરીએ, પણ સાથે આ માનસિક ત્રાસની સમસ્યાને ગંભીરતાથી લઇએ. શોષણ ભોગવનાર દરેક વ્યક્તિએ અવાજ ઉઠાવવો જોઈએ કેમ કે મૌન જ ગુનાહિત વલણને બળ આપે છે.
છોકરી ના ડાયરી માં લખેલ શબ્દ ભાવુક કરી દે એવા છે પપ્પા નો અધિકાર
છોકરાઓ ને જન્મ આપવાનો ,એમની સ્કૂલ ની ફીસ ભરવા નો એકલો જ નથી હોતો એમની સાથે સમય વિતાવવા નો એની જરૂરિયાત પૂરી કરવા નો પણ હોય છે
Kamal Sibhai

મારા નવા ફોલોઅરનું સ્વાગત છે! તમારી સાથે જોડાઈને હું ખુબ ખુશ છું! Manish Bhabhor, Gulab Sipai, Shakeel Shaikh, Raam Som,...
30/07/2025

મારા નવા ફોલોઅરનું સ્વાગત છે! તમારી સાથે જોડાઈને હું ખુબ ખુશ છું! Manish Bhabhor, Gulab Sipai, Shakeel Shaikh, Raam Som, Damor Santosh, Sanjay Modiya, Hitesh Makwana, DrHileri Jayantilal Parmar, Ritesh Chauhan, Anish Khedapawala, Shailesh Gohil, Ganesh Tamboliya, Nilesh Bhuriya, Idrish Vohra Idrish Vohra, LalBha Thakor Galla, Azruddin Kothari, Kalpeshkumar Ravat, Vijay Rathwa, Tushar Khanguda, Khokhr Hanif, Khengarji B Jadeja, Mahesh Bhai Bodat, Matadar Munaf, Salim Multani, Niranjan Katara, Sakir Kothari, Nileshp Panchal, Hitesh Pargi, Iqrar Sheikh, Ahmad Ali Dhorat, Ramiz Raja, Rakib Shaikh, Ikesh M Amaliyar Bhil, Vipul Dangi Santrampur, Vijay Maliwad, Rahim Chauhan, Devraj G Makwana, Chandrakant Dedun, Prakash Kharadi, Dineshbhai Sakariya, Shaikh Asfak, Altaf Vahora, Mohsin Shekh, પ્રભુજી એસ ઠાકોર, Yasin Daud, Rajubhai Palas, Navin Khant, Babu Bhai Parmar Singhal, Akhamabhai Damor, Pathan Wasim

रगड़ा पेटिस
26/07/2025

रगड़ा पेटिस

લચ્છા પરાઠા
25/07/2025

લચ્છા પરાઠા

Address

Godhra Bhagol
Santrampur

Website

Alerts

Be the first to know and let us send you an email when Iqra posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share