19/04/2023
સુરતના ઉધના વિસ્તારમાં 24 વર્ષીય યુવકની થઈ હત્યા
માસા એ જ કરી યુવકની કરપીણ હત્યા
અંગત અદાવત મા કરાઈ ભુરિયા નામક યુવકની હત્યા
નાગસેન નગર પાંડેસરા ખાતે રહેતા નિલેશ નિકમ ઉર્ફે ભુરિયા નામક યુવકની ચપ્પુ ના ઘા ઝીંકી યુવકની હત્યા કરી હત્યારા ફરાર થયા
સુરતના ઉધના પોલીસ ઘટના સ્થળે દોડી આવી આગળની વધુ તપાસ હાથ ધરી
જૂની અદાવતમાં યુવકની હત્યા કરી હોવાનું પ્રાથમિક કારણ