Channel surat

Channel surat સરળ, સચોટ અને સૌથી પહેલા સમાચાર 🗞

12/06/2026

સુરત બ્રેકિંગ અપડેટ

નાસીર નગર ભૂતિયા ડીમોલિશનનો મામલો

આ મામલે હવે પ્રદેશના કોંગ્રેસના નેતાઓ મેદાનમાં આવી

ધારાસભ્ય તુષાર ચૌધરી સહિતના સ્થાનિક કોંગ્રેસી નેતાઓ ધરણા પર બેઠા

પાલિકા ની તપાસ સમિતિ માત્ર નાટક : તુષાર ચૌધરી

જે લોકો તપાસ સમિતિમાં છે તેમના પર પણ તપાસ ચાલી રહી છે: તુષાર ચૌધરી

Smc, બિલ્ડર કે પોલીસ જવાબદાર સામે કડક કાર્યવાહી કરો: તુષાર ચૌધરી

નાસિર નગર ડીમોલેશન મામલે ગાંધીનગર થી તપાસ કમિટીની રચના કરવા માંગ

11/06/2026

મહાનગરપાલિકાના કમિશનરે મીડિયાના જવાબમાં ગોળ ગોળ વાતો કરી પોતાની ખુરશી પરથી ઉભા થઈ જતા રહ્યા

11/06/2026

સુરત બ્રેકીંગ

સુરત : નાસીર નગરમાં થયેલ ભૂતિયા ડીમોલીશનનો મામલો

મનપાના એડીશનલ સીટી ઈજનેર આશિષ નાયકે કર્યો મોટો ખુલાસો

તા : ૩૦/૦૫/૨૦૨૬ના રોજ મનપાની ટીમ ડીમાર્કેસન અને રોડ ખુલ્લો કરવા અમારી ટીમ ગઈ હતી

અમારા કાયદાકીય જોગવાઈ પ્રમાણે કામ કર્યું છે : આશિષ નાયક

અમે શાંતિ અને સુલેહ માટે પોલીસને પણ જાણ કરી હતી : આશિષ નાયક

આ કોઈ ભૂતિયા ડિમોલિશન નથી : આશિષ નાયક

તપાસ કમિટીને અમે પૂરો સહયોગ કરી રહ્યા છીએ : આશિષ નાયક

મીડિયા ખોટી રીતે મુદ્દાને ચગાવે છે : આશિષ નાયક

મીડિયા અમારા અધિકારીઓને માનસિક તણાવ આપી રહ્યા છે : આશિષ નાયક

એક તરફી આખું માળખું બતાવવામાં આવી રહ્યું છે : આશિષ નાયક

તપાસ કમિટીનો રીપોર્ટ આવે ત્યાં સુધી ખોટી માહિતી ના ફેલાવો : આશિષ નાયક

બાઈટ : આશિષ નાયક [એડીશનલ સીટી ઈજનેર , સુરત મનપા ]

11/06/2026

"સુરત મહાનગરપાલિકા... જેના ખભા પર શહેરના નાગરિકોના રક્ષણની જવાબદારી છે. નસીર નગરમાં જ્યારે ગરીબોના આશિયાના ઉજડી રહ્યા હતા, જ્યારે બાળકો રસ્તા પર ફેંકાઈ રહ્યા હતા, ત્યારે આ એસ.એમ.સી.ના સાહેબો ત્યાં સદેહે હાજર હતા. પોતાની નજર સામે એક-એક ઈંટને જમીનદોસ્ત થતી તેઓ જોઈ રહ્યા હતા... કાયદાના રક્ષક બનીને નહીં, પણ વિનાશના મૂકપ્રેક્ષક બનીને!"

Address

Surat
395001

Opening Hours

Monday 10am - 8pm
Tuesday 10am - 8pm
Wednesday 10am - 8pm
Thursday 10am - 8pm
Friday 9am - 8pm
Saturday 9am - 8pm

Website

Alerts

Be the first to know and let us send you an email when Channel surat posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Channel surat:

Share