14/10/2025
https://diamondtimes.in/news-room/bulgari-pink-diamond-ring-sells-for-2-6-million-at-este-bolafi-auction
બોલાફી ઓક્શનમાં બલ્ગારીની ગુલાબી હીરાની વીંટી 2.6 મિલિયન ડોલરમાં વેચાઈ
ઇટાલીના એસ્ટે બોલાફી ઓક્શનમાં વિશ્વભરના ઓનલાઇન બિડર્સે ભાગ લીધો હતો. જેમા કુલ મળીને 4.8 મિલિયન ડોલરના આભુષણો વેંચાયા હતા જે એક રેકોર્ડ સિદ્ધિ બની હતી.