News valo

News valo Gujrati news

07/03/2026

Iran અને USA વચ્ચે વધતા તણાવ પર ભારતના Defence Minister Rajnath Singhએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું.

તેમણે કહ્યું કે Middle Eastની હાલની સ્થિતિ ખૂબ જ complex બની ગઈ છે અને global security પર તેનો અસર પડી શકે છે.

Strait of Hormuz વિસ્તારમાં તણાવ વધે તો oil supply, trade અને economy પર પણ અસર પડી શકે છે.

IndiaNews

27/02/2026

ચોટીલામાં અધિકારીઓ હરકતમાં 🚨
અમરાપરાપર મધ્યાહ્ન ભોજન કેન્દ્રની મુલાકાત
ગેરવ્યવસ્થાની ચર્ચા વચ્ચે તપાસ

31/01/2026

AAPના નેતા સામે PASA હેઠળ કાર્યવાહી | ગોપાલ ઈટાલિયાએ નિવેદનમાં કોને નિશાન બનાવ્યા?

31/01/2026

ચોટીલામાં ડેપ્યુટી કલેક્ટરની માનવતા | લોકોના ઘેર જઈને કરી મુલાકાત

ચોટીલામાં ડેપ્યુટી કલેક્ટર દ્વારા લોકોના ઘેર જઈને મુલાકાત લેવામાં આવી. તેમની સમસ્યાઓ સાંભળીને યોગ્ય કાર્યવાહી કરવાની તૈયારી દર્શાવવામાં આવી છે. આ માનવતાભર્યા અભિગમની સ્થાનિકોમાં પ્રશંસા થઈ રહી છે.

Address

Gujrat
Surat

Website

Alerts

Be the first to know and let us send you an email when News valo posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share