DAILY INDIA TV

DAILY INDIA TV Welcome to Daily India TV news channel you are right to know a new voice of new India.

13/10/2025

સુરતના પાંડેસરા વિસ્તારમાં અસામાજિક તત્વોનો આં-તક યથાવત. હવે રાતે 10 જેટલી ગાડીઓના કાચ તો-ડી હજારોનું નુકસાન કર્યું. પોલીસની નાઈટ પેટ્રોલિંગ પર સવાલો ઉઠ્યા?* ‎ India Tv 

13/10/2025

સુરત શહેરની ઉધના પોલીસને મળી સૌથી મોટી સફળતા. પબ્લિકના ચોરેલા રૂપિયા 16 લાખ 79 હજાર ના 279 મોટા હેવી એન્ડ્રોઇડ મોબાઈલ સાથે ત્રણને ઝડપી પાડ્યા. ‎ India Tv 

13/10/2025

સુરતની ભેસ્તાન પોલીસે દિવાળી અને છઠપૂજાને લઈને રાતે સમગ્ર ભેસ્તાન વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરી આવતા જતા તમામ વાહનોનું સતત ચેકિંગ કર્યુ. ‎ India Tv 

12/10/2025

સુરતમાં ગોડાદરા વિસ્તારમાં સરકારી સ્કૂલ પંડિત દિનદયાદલ ઉપાધ્યાયમાં રવિવારની ભવ્ય ચિકન પાર્ટીનો વિડીયો વાયરલ થતાં કોંગ્રેસ નેતા અસ્લમ સાયકલવાળા એ કહ્યું પોલ ખૂલી ....

12/10/2025

સુરતના પાંડેસરામાં સરાજાહેર સાંજે યુવકને ચાર અસામાજિક તત્વો દ્વારા ઢોર મા-ર માર-તાનો સીસીટીવી. હવે પાંડેસરા પોલીસ સરઘસ ક્યારે કાઢશે? ‎ India Tv 

11/10/2025

સુરતના લિંબાયત ગોવિંદનગર ખાતે પાર્કિંગના હપ્તાને લઈને યુસુફ ગેંગ દ્વારા યુવક ઉપર ચ-પ્-પુથી જીવ-લેણ હુ_મ-લો કરતા પોલીસે તમામને પકડીને સરઘસ કાઢી માફી મંગાવી. ‎ India Tv 

11/10/2025

સુરતમાં ઉધના વોર્ડ નંબર 24 BJP પ્રમુખ પ્રકાશ ખેરનારે જાહેરમાં સોસાયટીના ગેટ પાસે ફટાકડા ફોડી કેક કાપી જન્મદિવસની ઉજવણી કરતાનો વિડીયો વાયરલ #ᴠɪʀᴀʟᴠɪᴅᴇᴏ ‎ India Tv 

10/10/2025

સુરતમાં નાના વરાછાના એક મકાનમાં કાપોદ્રા પોલીસે રેડ પાડીને ગેરકાયદેસર રૂપિયા 1,44000 નો મસમોટા વિસ્ફોટક ફટાકડાના જથ્થા સાથે બે મહિલાઓને ઝડપી. ‎ India Tv 

09/10/2025

સુરતમાં ઉધના પટેલ નગર ખાતે બનેવી સંદીપ એ સાળા નિશ્ચય અને સાળી મમતા ને ચ-પ્-પુ ના ઘા ઝીંકી હ-ત્-યા કરી ફરાર થતા ચકચાર. ‎ India Tv 

08/10/2025

સુરત ભાજપ કાર્યાલય ખાતે બે કાર્યકર્તાઓ દિનેશ સાવલિયા અને શૈલેષ જરીવાલા વચ્ચે છુટા હાથે મા-રા-મા-રી અને લાં-ફા-વાળી નો વિડીયો વાયરલ.

06/10/2025

સુરતમાં ભેસ્તાન ઉન વિસ્તાર અલીફ નગરમાં યાસીન ટેલર્સ ની દુકાનમાં રેડ પાડીને પોલીસે એમડી ડ્રગ્સ વેચતા શેખ યાસીનને ત્રણ લાખથી વધુના મુદ્દામાલ સાથે પકડી. ‎ India Tv 

06/10/2025

સુરતમાં ઉધના ભાઠેના કેનાલ રોડ પાસે વહેલી સવારે આસીફ અને શોએબે ટ્રક રોકાવી રોકડા રૂપિયા અને ટ્રકની લૂંટ કરતા પોલીસે પકડયા.
‎ India Tv 

Address

Surat

Alerts

Be the first to know and let us send you an email when DAILY INDIA TV posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to DAILY INDIA TV:

Share